9-5-2024

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

pic - Freepik

ધોરણે 12 પછી શું કરવું તેને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં હોય છે. તો આજે અમે કેટલાક કોર્સના નામ જણાવીશું જેમાં તમે કારકિર્દી બનાવી શકો છો.

તમને એનિમેશનનો શોખ હોય તો તમે એનિમેશન ડિઝાઈનિંગનો કોર્સ કરી શકો છો.

12માં પછી જો તમને પેઈન્ટિંગ જેવા કામમાં રસ હોય તો તમે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરી શકો છો.

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી હોવ તો તમે વેબસાઇટ, પ્રોગ્રામ, સોફ્ટવેર કોર્સ કરી શકો છો.

તમને ડિઝાઈનિંગનો શોખ હોય તો તમે ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવી શકો છો.

ધોરણ 12 પછી તમે હોટલ મેનેજમેન્ટમાં કરિયર બનાવી શકો છો.

12 પાસ વિદ્યાર્થીઓ માટે પોલીસથી લઈને આર્મીની ભરતી આવતી હોય તેમાં લાભ લઈ શકો છો.

આ ઉપરાંત ડિજિટલ માર્કેટિંગનો કોર્ષ પણ કરી શકો છો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ