વારંવાર થઈ જતી કબજિયાતમાં રાહત આપશે આપશે આ ટિપ્સ

10 May, 2024 

Image - Socialmedia

મોટાભાગવા લોકોને આજકાલ પેટ અને પેટ સંબંધીત સમસ્યા રહેતી હોય છે. 

Image - Socialmedia

જેમાં કબજિયાત, અપચો અને ગેસ સંબંધિત સમસ્યાઓ આજના સમયમાં ઘણી જોવા મળે છે. આનું કારણ છે આપણી અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાનપાન.

Image - Socialmedia

કબજિયાતને કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં, પેટમાં દુખાવો, સોજો, પેટ સાફ ના થવાની સમસ્યા આવી શકે છે.

Image - Socialmedia

પરંતુ તમારી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

Image - Socialmedia

આયુર્વેદ અનુસાર કસરત કરવાથી મેટાબોલિઝમ વધે છે. આ શરીરની આગને વધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે

Image - Socialmedia

જો તમે કુદરતી રીતે કબજિયાતથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દવાઓ ન લો. આનાથી ઘણી આડઅસરો પણ થઈ શકે છે

Image - Socialmedia

જો તમે પાચન સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા આહારમાં ફાઈબર સંબંધિત વસ્તુઓ સામેલ કરો. આનાથી પેટ પણ સાફ રહે છે.

Image - Socialmedia

આ દરમિયાન તમે જે પણ ખાવ તેને બરોબર ચાવીને ખાવ ઘણી વાર ખોરાક બરોબર ના ચાવવાથી પણ જલદી પચતો નથી

Image - Socialmedia

સૌથી મહત્વની બાબત એ છે કે તમે હાઇડ્રેશનનું પણ ધ્યાન રાખો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આનાથી કબજિયાતની સમસ્યાથી પણ બચી શકાય છે

Image - Socialmedia