IPL 2024 : આજ ઝુકેગા નહિ “થાલા” કે.એલ રાહુલે માહીનું બેટ ચેક કર્યું જુઓ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2023માં ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેચમાં 3 બોલમાં 2 સિક્સની મદદથી 12 રન લીધા હતા. આજે લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ છે.

IPL 2024 : આજ ઝુકેગા નહિ થાલા કે.એલ રાહુલે માહીનું બેટ ચેક કર્યું જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 3:29 PM

આઈપીએલ 2014માં 23 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાય હતી. બંન્ને ટીમોની આ સીઝનમાં બીજી ટક્કર છે. આ પહેલા રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટસે ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હાર આપી હતી.19 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં કે.એલ રાહુલે 9 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 53 બોલમાં 82 રનની ઈનિગ્સ રમી હતી. ચેન્નાઈ તરફથી એમએસ ધોની 8માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધોની 3 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 28 રન બનાવી અણનમ રહ્યો હતો. ધોનીએ હવે 23 એપ્રિલ એટલે કે, આજે રમાનારી મેચ પહેલા લખનૌ સુપર જાયન્ટસના બોલરની રિમાંડ લેવાની યોજના બનીવી છે. મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જાહેર કરાયેલા વીડિયોથી કાંઈ આવું જ જોવા મળી રહ્યું છે.

ધોની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ધોની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. એક અન્ય વીડિયોમાં ધોની પ્રેક્ટિસ બાદ લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલ વાતચીત કરતા જોવા મળ્યો હતો.

બંન્ને ટીમ પોઈન્ટ ટેબલમાં 8-8 અંક

ધોનીની સાથે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજિક્ય રહાણે પણ જોવા મળી રહ્યા છે. વાતચીત શું થઈ રહી છે તે ખબર પડી નથી. પરંતુ એટલું જોવા મળી રહ્યું છે કે, કે.એલ રાહુલે ધોની પાસેથી તેનું બેટ લઈ ચેક કર્યું હતુ.આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો બંન્ને ટીમ પોઈન્ટ ટેબલમાં 8-8 અંક છે. સીએસકે સારા નેટ રન રેટના કારણે ચોથા સ્થાને તો લખનૌ સુપર જાયન્ટસની ટીમ 5માં સ્થાને છે. આજે બંન્ને ટીમની નજર ડબલ ડિજીટના સ્કોર પર પહોંચવા પર રહેશે.

આ પણ વાંચો : IPL 2024 : એક હાથે સિક્સર મારનાર નેહલ વાઢેરા કોણ છે? જેની હાર બાદ પણ થઈ રહી છે ચર્ચા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">