IPL 2022 RR vs MI Live Streaming: રાજસ્થાન અને મુંબઈની ટક્કર ,જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો

Rajasthan Royals vs Mumbai Indians Live Streaming: આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ ચૂકી છે જેમાં રાજસ્થાનની ટીમે જીત મેળવી હતી.

IPL 2022 RR vs MI Live Streaming: રાજસ્થાન અને મુંબઈની ટક્કર ,જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો
Rajasthan Royals vs Mumbai Indians Live StreamingImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:47 PM

IPL-2022 (IPL 2022)ની અત્યાર સુધીની સફર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે ખૂબ જ ખરાબ રહી છે. પાંચ વખતની વિજેતા ટીમે હજુ પોતાનું જીતનું ખાતું ખોલ્યું નથી. ટીમે અત્યાર સુધી આઠ મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ હવે શનિવારે તેની આગામી મેચમાં ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ સામે ટકરાશે. આ બંને ટીમો નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. રાજસ્થાન આ સિઝનની શ્રેષ્ઠ ટીમોમાંથી એક છે. તે હાલમાં બીજા સ્થાને છે. આઠ મેચમાંથી છમાં જીત અને બેમાં હાર થઈ છે. આવી સ્થિતિમાં મુંબઈ માટે આગામી મેચ આસાન રહેવાની નથી.

આ મેચ પહેલા મુંબઈએ પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિઝનમાં મુંબઈની બોલિંગ સારી રહી નથી. આવી સ્થિતિમાં ટીમે પોતાના જૂના પાર્ટનર ધવલ કુલકર્ણીને ટીમમાં સામેલ કર્યો છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. હવે જોવાનું એ રહેશે કે ધવલને રાજસ્થાન સામે તક મળે છે કે નહીં.ધવલ આઈપીએલમાં પણ રાજસ્થાન તરફથી રમી ચૂક્યો છે. મુંબઈ આ સિઝનમાં રાજસ્થાન સામે જીત મેળવીને પોતાની જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. આ સિઝનમાં મુંબઈ અને રાજસ્થાનની આ બીજી મેચ છે. રાજસ્થાને પ્રથમ મેચ જીતી હતી.

જાણો તમે આ મેચો ક્યારે, કેવી રીતે અને ક્યાં જોઈ શકો છો

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 ની મેચ ક્યારે રમાશે

IPL-2022 ની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શનિવારે 30 એપ્રિલે રમાશે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">