ભારતીય ક્રિકેટ ટીમ પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ, LIVE મેચમાં અમ્પાયર સાથે થઈ બોલાચાલી

ઈન્ડિયા A ટીમ ઓસ્ટ્રેલિયામાં બોલ ટેમ્પરિંગના આરોપોનો સામનો કરે છે: ભારત A ટીમ પર ઓસ્ટ્રેલિયામાં બોલ ટેમ્પરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ત્યારે થયું જ્યારે અમ્પાયરે મેચનો બોલ બદલવાની માંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ઈશાન કિશન પણ અમ્પાયર સાથે લડતો જોવા મળ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ, LIVE મેચમાં અમ્પાયર સાથે થઈ બોલાચાલી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2024 | 8:54 AM

ઈન્ડિયા A ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, જ્યાં ભારતની ક્રિકેટ ટીમ પર મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. ફિલ્ડ અમ્પાયર શોન ક્રેગે ભારતીય ખેલાડીઓ પર આ આરોપ લગાવ્યો છે. આ આરોપ ત્યારે લગાવવામાં આવ્યો, જ્યારે મેકકોયમાં રમાઈ રહેલી મેચના ચોથા દિવસે, ઈન્ડિયા A ટીમ મેચના બોલને બદલવાથી નાખુશ દેખાઈ અને તેણે અમ્પાયર શોન ક્રેગ સાથે લાંબા સમય સુધી દલીલ કરી.

આ ચર્ચાના કારણે ચોથા દિવસની રમત મોડી શરૂ થઈ હતી. અમ્પાયરે બોલ બદલવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેના પર સ્ક્રેચના નિશાન હતા.

સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ
મનુ ભાકર-ડી ગુકેશને ખેલ રત્ન એવોર્ડ જીતવા પર કેટલા રૂપિયા મળશે?
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર

અમ્પાયર અને ઈશાન કિશન વચ્ચે શું થયું?

ચર્ચા દરમિયાન ઇશાન કિશનનો અમ્પાયર શોન ક્રેગ સાથેનો મુદ્દો પણ થોડો ગરમ બન્યો હતો. અમ્પાયર ક્રેગને સ્ટમ્પ માઈકમાં કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, હવે પછી આ મુદ્દે કોઈ ચર્ચા થશે નહીં. રમત શરૂ થવા દો. ઈશાન કિશને અમ્પાયરના આ નિવેદનનો જવાબ આપ્યો, તો શું અમે આ બદલાયેલા બોલથી રમીશું? આ કોઈ ચર્ચા નથી, આ એક મૂર્ખમી ભર્યો નિર્ણય છે.

અમ્પાયર શોન ક્રેગને ભારતીય વિકેટકીપરની આ વાતન પસંદ ના આવી અને તેણે કહ્યું કે તે આ વર્તન અંગે ફરિયાદ કરશે. આ સહનશીલતાની હદ બહાર છે.

ભારતીય ખેલાડીઓ પર બોલ ટેમ્પરિંગનો આરોપ

ચર્ચાનો અહીં અંત નહોતો આવ્યો. અમ્પાયર શોન ક્રેગે પણ ભારતીય ખેલાડીઓએ બોલ સાથે ચેડા કર્યા હોવાનો નિર્દેશ કર્યો હતો. તે ભારતીય ખેલાડીઓને કહેતા સાંભળવામાં આવ્યો હતો કે, તમે બોલ નખથી ખોતર્યો હતો. જેના કારણે અમે તેને બદલ્યો છે. મતલબ કે જો બોલ ટેમ્પરિંગનો કેસ આગળ વધે છે, તો ભારતીય ખેલાડીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતા અનુસાર, જો ભારત A ના ખેલાડીઓ ઇરાદાપૂર્વક બોલ સાથે ચેડા કરતા હોવાનું જાણવા મળે છે, તો તેમાં સામેલ ખેલાડીઓ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">