India vs New Zealand મેચ રિપોર્ટ: ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝમાં ભારતને મળી હાર

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand ) વચ્ચે ક્રાઈસ્ટચર્ચ ODI વરસાદને કારણે રદ્દ, યજમાનોએ સિરીઝ 1-0થી જીતી.ક્રાઈસ્ટચર્ચમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી.

India vs New Zealand મેચ રિપોર્ટ: ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝમાં ભારતને મળી હાર
ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝ હાર્યું ભારત Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 3:15 PM

ન્યુઝીલેન્ડે ટી 20 સિરીઝમાં હાર મળ્યા બાદ વનડે સિરીઝ પોતાના નામ કરી હતી. કેન વિલિયમસનની કેપ્ટનશીપમાં કીવી ટીમે 1-0થી વનડે સિરીઝ જીતી. વનડે સિરીઝની 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વનડેમાં વરસાદ આવવાથી મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ 219 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 18 ઓવરમાં 104 રન બનાવી ચૂકી હતી. ત્યારપછી ક્રાઈસ્ટચર્ચમાં વરસાદ પડ્યો અને ડકવર્થ-લુઈસના નિયમ મુજબ મેચનું પરિણામ આવી શક્યું નહીં કારણ કે ODI ક્રિકેટમાં મેચ અટકાવતા પહેલા ઓછામાં ઓછી 20 ઓવર જરૂરી હતી.

ક્રાઈસ્ટચર્ચમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી. માત્ર વૉશિગ્ટન સુંદર અને શ્રેયસ અય્યરે વિકેટ પર ટકવા મહેનત કરી હતી. સુંદર 51 અને શ્રેયસ અય્યર 49 રનની ઈનિગ્સ રમી હતી. તે સિવાય કેપ્ટન ધવન 28 શુભમન ગિલ 13,ઋષભ પંત 10 રન જ બનાવી શક્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. દિપક હુડ્ડાએ 12 રનની ઈનિગ્સ રમી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ન્યુઝીલેન્ડનું શાનદાર પ્રદર્શન

વરસાદથી પ્રભાવિત આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 54 બોલમાં 57 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ અણનમ 38 રન બનાવ્યા હતા. ભારત તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકને મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એડમ મિલ્નેએ પણ ત્રણ વિકેટ લીધી હતી. ટિમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસન અને સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.

સતત બીજી વનડે સીરિઝમાં હાર્યું ભારત

તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડમાં સતત બીજી વનડે સીરિઝમાં ભારતને હાર મળી છે. વર્ષે 2020માં ભારતીય ટીમે ટી 20 સિરીઝ પોતાને નામ કરી હતી પરંતુ વનડે સિરીઝમાં તેને 0-3 હાર મળી હતી. આ વખતે પણ ભારતે ટી 20 સિરીઝ જીતી હતી. આ વખતે ભારતે ટી20 સિરીઝ જીતી અને વનડે સિરીઝમાં હાર મળી હતી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">