T20 World Cup 2024નું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયાની મેચ ક્યારે અને કોની સાથે છે, જાણો

ટી20 વર્લ્ડકપ શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભારતીય ટીમને આયરલેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની સાથે રાખવામાં આવી છે. ભારતીય ટીમની શરુઆતની 3 ગ્રુપ મેચ ન્યુયોર્કમાં રમાશે. જ્યારે છેલ્લી મેચ ફલોરિડામાં રમાશે.

T20 World Cup 2024નું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયાની મેચ ક્યારે અને કોની સાથે છે, જાણો
Follow Us:
| Updated on: May 29, 2024 | 2:05 PM

આવતા મહિને આઈસીસીટી20 વર્લ્ડકપ શરુ થશે. ટી20 વર્લ્ડકપ માટેનું શેડ્યૂલ પણ જાહેર થઈ ચુક્યું છે. ટી20 વર્લ્ડકપ 2024માં કુલ 55 મેચ રમાશે. જે વેસ્ટઈન્ડીઝ અને યુએસએના કુલ 9 મેદાનમાં રમાશે. ટી20 વર્લ્ડકપ 2024ની શરુઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે 1 જૂનના રોજ રમાશે. તેમજ 26 સેમિફાઈનલ અને 27 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું શેડ્યુલ

ભારતીય ટીમને આયરલેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. બીજી મેચ 9 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાશે. જ્યારે ભારતીય ટીમની ત્રીજી મેચ 12 જૂનના રોજ યુએસએ વિરુદ્ધ છે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 15 જૂનના રોજ કેનેડા વિરુદ્ધ છે.

ટી20 વર્લ્ડકપ 1 જૂનથી લઈ 29 જૂન સુધી રમાશે

20 ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. તમામ 20 ટીમને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યારબાદ તમામ 8 ટીમને 4-4 ગ્રુપમાં વહેંચવામાં આવશે, સુપર-8 સ્ટેજમાં બંન્ને ગ્રુપની 2-2 ટોપ ટીમને સેમિફાઈનલમાં એન્ટ્રી મળશે.

Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે

ગ્રૂપ સ્ટેજમાં કોણ કોની સાથે ટકરાશે તે જાણો

2 જૂન – યુએસએ vs કેનેડા

2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs પાપુઆ ન્યુ ગિની

3 જૂન – નામિબિયા vsઓમાન

3 જૂન – શ્રીલંકા vs સાઉથ આફ્રિકા

4 જૂન – અફઘાનિસ્તાન vs યુગાન્ડા

4 જૂન – ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ

4 જૂન – નેધરલેન્ડ vs નેપાળ

5 જૂન – ભારત vs આયર્લેન્ડ

5 જૂન – પાપુઆ ન્યુ ગિની vs યુગાન્ડા

5 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઓમાન

6 જૂન – યુએસએ vsપાકિસ્તાન

6 જૂન – નામિબિયા vs સ્કોટલેન્ડ

7 જૂન  – કેનેડા vs. આયર્લેન્ડ

7 જૂન – ન્યુઝીલેન્ડ vsઅફઘાનિસ્તાન

7 જૂન – શ્રીલંકા vs બાંગ્લાદેશ

8 જૂન – નેધરલેન્ડ vs સાઉથ આફ્રિકા

8 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ

8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs યુગાન્ડા

9 જૂન – ભારત vs પાકિસ્તાન

9 જૂન – ઓમાન vs સ્કોટલેન્ડ

10 જૂન – સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશ

11 જૂન – પાકિસ્તાન vs કેનેડા

11 જૂન – શ્રીલંકા vs નેપાળ

11 જૂન – ઓસ્ટ્રેલિયા vs નામિબિયા

12 જૂન – યુએસએ vs ભારત

12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ

13 જૂન – ઈંગ્લેન્ડ vsઓમાન

13 જૂન – બાંગ્લાદેશ vs નેધરલેન્ડ

13 જૂન – અફઘાનિસ્તાન vs પાપુઆ ન્યુ ગિની

14 જૂન  – યુએસએ vs આયર્લેન્ડ

14 જૂન – સાઉથ આફ્રિકા vs નેપાળ

14 જૂન – ન્યુઝીલેન્ડ vs યુગાન્ડા

15 જૂન – ભારત vs કેનેડા

15 જૂન – નામિબિયા vs ઇંગ્લેન્ડ

15 જૂન – ઓસ્ટ્રેલિયા vs સ્કોટલેન્ડ

16 જૂન – પાકિસ્તાન vs આયર્લેન્ડ

16 જૂન – બાંગ્લાદેશ vs નેપાળ

16 જૂન – શ્રીલંકા vs નેધરલેન્ડ

17 જૂન – ન્યુઝીલેન્ડ vsપાપુઆ ન્યુ ગિની

17 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs અફઘાનિસ્તાન

આ સુપર-8 અને નોકઆઉટનું શેડ્યૂલ છે

  • બુધવાર, 19 જૂન, 2024 – A2 vs D1
  • બુધવાર, 19 જૂન, 2024 – B1 vs C2
  • ગુરુવાર, 20 જૂન, 2024 – C1 vs A1
  • ગુરુવાર, 20 જૂન, 2024 – B2 vs D2
  • શુક્રવાર, 21 જૂન , 2024 – B1 vs D1
  • શુક્રવાર, 21 જૂન , 2024 – A2 vs C2
  • શનિવાર, 22 જૂન , 2024 – A1 vs D2
  • શનિવાર, 22 જૂન, 2024 – C1 vs B2
  • રવિવાર, 23 જૂન , 2024 – A2 vs B1
  • રવિવાર, 23 જૂન, 2024 – C2 vs D1
  • સોમવાર, 24 જૂન , 2024 – B2vs A1
  • સોમવાર, 24 જૂન, 2024 – C1 vs D2

સેમિફાઇનલ અને ફાઇનલ

  • બુધવાર, 26 જૂન, 2024 – સેમી 1, ગયાના
  • ગુરુવાર, 27 જૂન, 2024 – સેમી 2, ત્રિનિદાદ
  • શનિવાર, 29 જૂન 2024 – ફાઇનલ, બાર્બાડોસ

આ પણ વાંચો : T20 World Cup 2024 : યશસ્વી જયસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી, “ગાર્ડન મે ઘૂમેગા તો પતા હૈ ના”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">