મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ

08 Sep, 2024

મહિલાઓએ વર્ષમાં એકવાર વિટામિન B12 નો ટેસ્ટ કરાવવો જોઈએ.

ઉંમર સાથે થાઇરોઇડનું જોખમ વધે છે આ માટે થાઇરોઇડ ચેક કરાવો.

મહિલાઓએ વર્ષમાં એકવાર આયર્ન સ્ટેટસ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

Hba1C સરેરાશ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવે છે આ ટેસ્ટ પણ કરાવવો મહત્વપૂર્ણ છે.

મહિલાઓ માટે વર્ષમાં એકવાર લિપિડ પેનલ ટેસ્ટ પણ જરૂરી છે.

ઉંમર સાથે બદલાતા હોર્મોન્સને કારણે દર વર્ષે હોર્મોન ચેકપ કરાવો.

ડાયાબિટીસના જોખમને ટાળવા માટે ઇન્સ્યુલિન ટેસ્ટ પણ જરૂરી છે.

શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકાની સમસ્યા થાય છે, તેથી ટેસ્ટ કરાવો.

HS CRP ટેસ્ટ તમારા હૃદયની તપાસ કરે છે, તે એક મહત્વપૂર્ણ પરીક્ષણ છે.

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે CBC ટેસ્ટ પણ વર્ષમાં એક વાર કરાવવો જોઈએ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ટેસ્ટ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરાવવા.

All Photos - Canva