AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : બાબર આઝમ પાકિસ્તાની જર્સીમાં ‘ઈન્ડિયન સ્પાય’ ! વાયરલ વીડિયોએ મચાવી તબાહી

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયામાં પર બાબર આઝમની જબ્બર મજાક ઉડી રહી છે. ભારત સામે 61 રનથી મળેલી કારમી હાર પછી પાકિસ્તાન ટીમ સાથે જોડાયેલી ઘણી ફની કલિપ્સ વાયરલ થઈ છે. એક વીડિયોમાં બાબરની હરકત જોયા બાદ ફેન્સ તેને ‘ઈન્ડિયન સ્પાય’ ગણાવી રહ્યા છે.

T20 WC Breaking :  બાબર આઝમ પાકિસ્તાની જર્સીમાં 'ઈન્ડિયન સ્પાય' ! વાયરલ વીડિયોએ મચાવી તબાહી
Babar AzamImage Credit source: X/INSTAGRAM
| Updated on: Feb 18, 2026 | 7:23 PM
Share

T20 વર્લ્ડ કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ અને ખાસ કરીને પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ પર સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. એક વાયરલ વીડિયોમાં બાબરની એક નાની હરકતને લઈને તેને ‘ઈન્ડિયન સ્પાય’ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ના પાત્ર સાથે તેની સરખામણી કરવામાં આવી છે.

મીમ કેમ બન્યો?

વીડિયો એવી રીતે એડિટ થયો છે કે જેમાં બાબર આઝમ પાકિસ્તાની ટીમના અન્ય સાથીઓ સાથે દુઆ કરતો જોવા મળે છે, પરંતુ પોતે હાથ જોડીને નમસ્તે કરતો દેખાય છે. આ દ્રશ્યને આધારે શોર્ટ્સ ક્રિએટર્સે ફની મેસેજ લખ્યો: “અપના આદમી પકડા ગ્યા, અબ ક્યા કરે” અને “ચોક્કસથી તે પાકિસ્તાની જર્સીમાં છુપાયેલો ભારતીય જાસૂસ છે.” આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બાબર ‘ઈન્ડિયન સ્પાય’

મીમના ક્રિએટર્સે પાછળ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’નું મ્યુઝિક ઉમેર્યું છે, જેમાં તેણે ભારતીય સ્પાયનો રોલ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ મજાકિયા અંદાજમાં કહી રહ્યા છે કે “બાબર તો પાકિસ્તાની જર્સીમાં ભારતનો એજન્ટ બની ગયો!” આ સરખામણી પછી વીડિયો ફક્ત મજાક જ નહીં, પણ વાયરલ કન્ટેન્ટ બની ગયો છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ

ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ટીમની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. ચાહકો મીમ્સ બનાવીને અને કોમેન્ટસમાં જોક્સ કરીને હારની ખરાબ યાદોને હળવી બનાવી રહ્યા છે. ખાસ કરીને કપ્તાન બાબર આઝમનો આ નમસ્તે પોઝ મજાકનો વિષય બની ગયો છે, જ્યાં મેદાનની હારથી વધારે લોકો મીમમાં મજા લઈ રહ્યા છે.

ફેન્સને પડી ગઈ મોજ

અનેક ક્રિકેટ ફેન્સે આ વીડિયોને ખૂબ જ ફની ગણાવ્યો છે, જ્યારે કેટલાક પાકિસ્તાની સમર્થકો થોડી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, મીમ્સ મસ્તી-મજાક માટે બનાવવામાં આવે છે અને તેને ગંભીરતાથી ન લેવું જોઈએ. પણ જે રીતે પાકિસ્તાન ભારત સામે હાર્યું છે અને બાબરે જે બેકાર પ્રદર્શન કર્યું છે તે બાદ તો આ થાવનું જ હતું.

ન્યૂઝ અને મજાકનું મજેદાર કોમ્બિનેશન

આ વાયરલ વીડિયો બતાવે છે કે કેવી રીતે એક નાના હાવભાવને આધારે સોશિયલ મીડિયા પર મીમ્સ ફેલાય છે. મેદાનમાં હાર ભુલાઈ શકે, પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં આ મીમ લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે. પાકિસ્તાની ટીમ અને બાબર આઝમ આ વખતે ફક્ત ક્રિકેટ વર્લ્ડમાં જ નહીં, પણ મીમ્સ વર્લ્ડમાં પણ જોરાર વાયરલ થઈ રહ્યા છે.

T20 WC Breaking : અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બહાર, આ ખેલાડીને પહેલીવાર તક મળી

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">