AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, મેચ વિનર ખેલાડી ટીમમાંથી બહાર, ચોંકાવનારો નિર્ણય

ભારતીય ટીમ બે વાર જીતીને ચોથી વખત ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી રહી છે. ટીમ ઇન્ડિયા પાસે સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ટોસ ભારત હારી ગયું છે અને પહેલા બેટિંગ આવી છે.

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, મેચ વિનર ખેલાડી ટીમમાંથી બહાર, ચોંકાવનારો નિર્ણય
IND vs NZImage Credit source: X/BCCI
| Updated on: Mar 08, 2026 | 7:02 PM
Share

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ હારી ગયો. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ન્યુઝીલેન્ડે આ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. તેમણે તેમના મોટા મેચ-વિનર મેકકોન્ચીને ટીમમાં ડ્રોપ કરી દીધો અને જેકબ ડફીનો સમાવેશ કર્યો છે. ભારતીય ટીમે તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ન્યુઝીલેન્ડે મેકકોન્ચીને ડ્રોપ કર્યો

સેમિફાઇનલમાં ટીમને વિજય અપાવનાર મેકકોન્ચીને ડ્રોપ કરીને ન્યૂઝીલેન્ડે બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આ ખેલાડી બેટિંગ ઉપરાંત ઉત્તમ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેકકોન્ચીએ એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી, પરંતુ ફાઇનલ માટે ટીમમાંથી તેને બહાર કરવામાં આવ્યો હતો.

લાલ પિચને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો

કેપ્ટન સેન્ટનરે સમજાવ્યું કે તેણે અમદાવાદની લાલ પિચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. હકીકતમાં, લાલ પિચથી ફાસ્ટ બોલરોને ફાયદો થાય છે, તેથી ન્યૂઝીલેન્ડે ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતાર્યા છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને જેકબ ડફી.

Follow Us
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">