AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આવા છગ્ગા ચોગ્ગા કેમ મારી શકે છે? Pat Cummins એ જણાવ્યા 2 મોટા કારણ

પેટ કમિન્સે વૈભવ સૂર્યવંશીની IPL સદીથી ખૂબ પ્રભાવિત થઈ પ્રશંસા કરી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટને વૈભવને 'નવો પ્રિય ખેલાડી' ગણાવ્યો.

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આવા છગ્ગા ચોગ્ગા કેમ મારી શકે છે? Pat Cummins એ જણાવ્યા 2 મોટા કારણ
| Updated on: Apr 26, 2026 | 5:26 PM
Share

Pat Cummins- Vaibhav Sooryavanshi: Pat Cummins એ Vaibhav Suryavanshiની બેટિંગથી ખૂબ પ્રભાવિત થઈ તેની પ્રશંસા કરી છે. Sunrisers Hyderabadના કેપ્ટન તરીકે કમિન્સે કહ્યું કે વૈભવ હવે તેનો “નવો પ્રિય ખેલાડી” બની ગયો છે. ખાસ કરીને તેની રમવાની સ્ટાઇલ અને આત્મવિશ્વાસભર્યો અભિગમ તેને ખૂબ ગમ્યો છે.

IPL 2026 ની 36મી મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં સદી ફટકારી અને સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ભલે Rajasthan Royals આ મેચ હારી ગઈ હોય, પરંતુ વૈભવની આ તાબડતોબ ઇનિંગ્સે દરેકને પ્રભાવિત કર્યા, જેમાં પેટ કમિન્સ પણ સામેલ છે.

કમિન્સે મેચ બાદ જણાવ્યું કે વૈભવની બેટિંગ શૈલી તેની સૌથી મોટી ખાસિયત છે. તે નિડર રીતે રમે છે અને શરૂઆતથી જ આક્રમક રહે છે. બીજી મહત્વની વાત એ છે કે તેની રમત પ્રત્યેની દૃષ્ટિ અને આત્મવિશ્વાસ તેને અલગ બનાવે છે. આ બે ગુણો કમિન્સને ખાસ પસંદ આવ્યા.

આ મેચમાં એક રસપ્રદ ક્ષણ પણ જોવા મળી હતી, જ્યારે વૈભવે કમિન્સના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને તેનું સ્વાગત કર્યું હતું. આ સિઝનમાં તે ચોથો બોલર બન્યો છે જેમની પહેલી બોલ પર છગ્ગો મારવામાં આવ્યો.

વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે 12 છગ્ગા ફટકાર્યા. આ તેની IPL કારકિર્દીની બીજી સદી છે. આ સાથે તે IPL ઇતિહાસમાં બે સદી ફટકારનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બની ગયો છે, જે એક મોટી સિદ્ધિ છે.

Instagram पर यह पोस्ट देखें

IPL (@iplt20) द्वारा साझा की गई पोस्ट

મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 228 રન બનાવ્યા, જેમાં વૈભવના 103 રનની મુખ્ય ભૂમિકા રહી. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે 229 રનનો લક્ષ્યાંક નવ બોલ બાકી રહેતા સરળતાથી હાંસલ કરી લીધો.

IPL 2026, CSK vs GT: ચેપોકની બળબળતી ગરમી વચ્ચે ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ધોની વિના ઉતરી CSK

Follow Us
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">