Gautam Gambhir Press Conference : ટીમ ઈન્ડિયાના હેડ કોચની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો જાણો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અનેક સવાલોના જવાબો આપ્યા હતા. ગંભીરે આ દરમિયાન વિરાટ કોહલી સાથે પોતાના સંબંધો પર પણ ખુલ્લીને વાત કરી હતી. તો ચાલો જાણીએ પ્રેસ કોન્ફરન્સમાં શું શું થયું.

Gautam Gambhir Press Conference  : ટીમ ઈન્ડિયાના હેડ કોચની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો જાણો
Follow Us:
| Updated on: Jul 22, 2024 | 12:27 PM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શ્રીલંકાની ઉડાન ભરતા પહેલા ગંભીરે ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરની સાથે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ આપ્યા હતા.

આ સવાલોમાં એક સવાલ વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને પણ પુછવામાં આવ્યો હતો. ગંભીરે વિરાટની સાથે પોતાના રિલેશનશીપ પર પુછાયેલા આ સવાલોના પણ જવાબ આપ્યા હતા. તો ચાલો જાણીએ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો જાણીએ.

વિરાટ કોહલીની સાથેના સંબંધો પર ખુલ્લીને વાત કરી

વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈ ગૌતમ ગંભીરે કહ્યું બંન્ને વચ્ચેના સંબંધો શાનદાર છે. ગંભીર મુજબ વિરાટની સાથે તેની મેસેજની વાત થતી રહે છે. ગંભીરે કહ્યું ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શન માટે બંન્નેથી જે થશે તે કરશે. જેનાથી 140 કરોડ હિન્દુસ્તાનીઓને ગર્વ થશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

વનડેમાં રોહિત-વિરાટના ભવિષ્ય વિશે બોલ્યો ગંભીર

ગંભીરે રોહિત-વિરાટના વનડે ક્રિકેટના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે,બંન્ને વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. આગળ ચેમ્પિયન ટ્રોફી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝ છે અને પછી 2027નો વનડે વર્લ્ડકપ છે. જેમાં રોહિત વિરાટની મહત્વની ભૂમિકા જોવા મળી શકે છે.

બુમરાહના વર્કલોડ પર શું કહ્યું જાણો

ગંભીરે બુમરાહના વર્કલોડને લઈને વાત કરી છે. તેમણે કહ્યું કે, એક ફાસ્ટ બોલરના વર્કલોડને મેનેજ કરવું મહત્વનું કામ છે. બુમરાહ અમારો સૌથી મહત્વનો બોલર છે. તેના જેવો બોલર સૌ હજારમાં એક હોય છે. જેના માટે વર્કલોડને મેનેજ કરવાની જવાબદારી અમારી છે.

ડ્રેસિંગ રુમનો માહૌલ ફિટ તો ટીમ ઈન્ડિયાને મળશે જીત

ગૌતમ ગંભીરે કહ્યું કે, તેમને એક સફળ ટીમ મળ છે. જે હાલમાં ટી20 ચેમ્પિયન છે. તેમાંથી તેનું કામ ડ્રેસિંગ રુમના માહૌલને શાનદાર બનાવી રાખવાનું અને ખેલાડીઓને ખુશ રાખવાનું છે. ગંભીરે કહ્યું તેના મુજબ ટીમની જીતની ફોર્મુલા ડ્રેસિંગ રુમના માહૌલ પર નિર્ભર કરે છે.

રવિન્દ્ર જાડેજાને લઈ શું કહ્યું?

ગૌતમ ગંભીરે રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા પ્રવાસ પર સ્થાન ન મળવા પર કહ્યું કે, આગળ ટેસ્ટ સીરિઝ છે. જ્યાં તેની ભૂમિકા મહત્વની રહેશે. આવનારી ટેસ્ટ સીરિઝમાં ટીમમાં જાડેજાની વાપસી જોવા મળશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">