AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોકરામાંથી છોકરી બન્યા પછી, અનાયા બાંગરે ક્રિકેટ રમવાની તૈયારી શરૂ કરી, જુઓ VIDEO

Anaya Bangar : અનાયા બાંગરે પહેલા તો માત્ર ક્રિકેટ ફીલ્ડ પર વાપસી કરવાની વાત કરી હતી. હવે તેમણે પોતાની જાહેરાતને અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અનાયાના નવા વિડીયો દ્વારા સાબિત થાય છે.

છોકરામાંથી છોકરી બન્યા પછી, અનાયા બાંગરે ક્રિકેટ રમવાની તૈયારી શરૂ કરી, જુઓ VIDEO
| Updated on: Oct 29, 2025 | 2:14 PM
Share

Anaya Bangar eye on return in cricket : અનાયા બાંગરે ક્રિકેટમાં વાપસીના નિર્ણય વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. તેમણે આને લઈ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતુ કે, તૈયાર રહો. તે ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહી છે. અનાયા હવે પાતના આ નિર્ણય પર મહેનતમાં લાગી છે. તેમણે આની શરુઆત પણ કરી છે. અનાયાની ક્રિકેટમાં વાપસીને ધ્યાનમાં રાખી ચાલી રહેલી તૈયારીઓનો પહેલો વીડિયો પણ સામે આવ્યો છે.

ક્રિકેટમાં વાપસીની કરી જાહેરાત

અનાયા બાંગર જો ક્રિકેટમાં વાપસી કરે છે તો છોકરામાંથી છોકરી બન્યા બાદ આ પહેલી વખત હશે, જે ક્રિકેટ રમતી જોવા મળશે. તેમણે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વખતે આર્યન નહી પરંતુ અનાયા બાંગર બની ક્રિકેટની ફીલ્ડ પર ઉતરશે.

View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

ક્રિકેટ ફીલ્ડ પર આવવાની તૈયારી

હવે સવાલ એ છે કે, અનાયા બાંગરની ક્રિકેટ ફીલ્ડ પર વાપસીની તૈયારીનો એક વીડિયો સામે આવ્યો છે. અનાયા બાંગરનો આ વીડિયો જિમમાં તે પરસેવો પાડી રહી છે. વીડિયોમાં અનાયા વર્કઆઉટ કરતી જોવા મળે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તે જિમમાં પોતાના ફિટનેસ પર કેવી રીતે કામ કરી રહી છે.જિમમાં પરસેવો પાડ્યા બાદ તેમણે એક પડકાર પણ આપ્યો છે. જિમમાં પરસેવો પાડ્યા બાદ ખુબ સફળ રહી છે. અનાયાએ જે પડકાર લીધો છે. તે સિંગલ લેગ સ્કવૈટનો છે. અનાયા બાંગરના આ વીડિયોની શરુઆત આ ચેલેન્જથી થાય છે.

View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

સંજય બાંગરની દીકરી છે અનાયા

અનાયા બાંગર ભારતનો પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી છે. તેની પહેલી ઓળખ આર્યન બાંગર તરીકે હતી. જે એક લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર હતો. પરંતુ આ વર્ષે ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેમણે પોતાનું જેન્ડર બદલવાની સાથે નામ પણ બદલ્યું છે. અનાયા બાંગર રાખ્યું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં અનાયાએ પોતાની બ્રેસ્ટ સર્જરી કરી હતી.

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર આર્યનમાંથી ‘અનાયા’ બન્યો, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">