IPL 2020: બોલર ટ્રેન્ટ બોલ્ટે શરુઆત પહેલા જ બેટ્સમેનોને આપી ચેતવણી, નેટ પ્રેક્ટિસમાં સ્ટમ્પ્સ ના બે ટુકડા કર્યા

ક્રિકેટના મહાન કુંભ આઈપીએલની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના દીવસો જ બાકી છે.  જેને લઇને હવે, તમામ ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસમાં રોકાયેલા છે. આ પ્રેક્ટિસ દરમિયાન જ, બોલરો વિરોધી ટીમોના બેટ્સમેનને ચેતવણી આપી રહ્યા છે કે આ વખતે આઈપીએલ માત્ર બેટ્સમેનની જ રમત નહીં બને. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ આવી જ ચેતવણી જાણે આપી છે. […]

IPL 2020: બોલર ટ્રેન્ટ બોલ્ટે શરુઆત પહેલા જ બેટ્સમેનોને આપી ચેતવણી, નેટ પ્રેક્ટિસમાં સ્ટમ્પ્સ ના બે ટુકડા કર્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 14, 2020 | 9:57 AM

ક્રિકેટના મહાન કુંભ આઈપીએલની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના દીવસો જ બાકી છે.  જેને લઇને હવે, તમામ ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસમાં રોકાયેલા છે. આ પ્રેક્ટિસ દરમિયાન જ, બોલરો વિરોધી ટીમોના બેટ્સમેનને ચેતવણી આપી રહ્યા છે કે આ વખતે આઈપીએલ માત્ર બેટ્સમેનની જ રમત નહીં બને. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ આવી જ ચેતવણી જાણે આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નેટ પ્રેક્ટિસનો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં જોઇ શકાય છે કે ટ્રેન્ટ બોલ્ટ ના ઘાતક બોલથી કેવી રીતે મીડલ સ્ટમ્પ ના બે ટુકડા થઈ ગયા. વીડિયોની સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કેપ્શનમાં લખ્યું હતું કે, “ક્લીન બોલ્ટ, આયા હૈ ટ્રેન્ટ.” સ્વાભાવિક રીતે, આઈપીએલના તમામ બેટ્સમેન માટે ચેતવણી સમાન જ માનવામાં આવશે.

આઈપીએલની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થશે. આઈપીએલની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સની હશે. હવે જોવાનું એ રહેશે કે ટ્રેન્ટ બોલ્ટને આ મેચમાં સ્થાન મળે છે તો તે આ મેચમાં મુંબઈને મહત્વનું યોગદાન આપે છે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈપીએલ 2020 ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો હતો. શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા, જે મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, તે આ સીઝનમાં ટીમ સાથે નથી. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તે આ સિઝનમાં ભાગ લેવા યુએઈ પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં મુંબઈની બોલિંગ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ ઉપર નિર્ભર છે.

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">