AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Gochar June 2026: સૂર્યનું મિથુન રાશિમાં થશે ગોચર, આ ચાર રાશિઓની આવકમાં થશે વૃદ્ધિ

15 જૂનથી ગ્રહોના રાજા સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરવાના છે. જ્યોતિષાચાર્યોનું માનવુ છે કે આ રાશિ પરિવર્તનથી ચાર રાશિઓના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સૂર્યનું આ રાશિ પરિવર્તન ચાર રાશિઓને અનેક મોરચે લાભ આપી શકે છે.

Surya Gochar June 2026: સૂર્યનું મિથુન રાશિમાં થશે ગોચર, આ ચાર રાશિઓની આવકમાં થશે વૃદ્ધિ
| Updated on: Jun 06, 2026 | 8:03 PM
Share

Surya Gochar June 2026: 15 જૂનથી સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળી મિશન રાશિમાં ગોચર કરવાના છે. જ્યોતિષાચાર્યો અનુસાર સૂર્યનું આ રાશિ પરિવર્તન ચાર રાશિઓમાટે શુભ ગણાવવામાં આવ્યુ છે.

15 જૂને સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં ગોચર કરવાનો છે. જ્યોતિષાચાર્યો સૂર્યના આ ગોચરને અત્યંત શુભ ગણાવી રહ્યા છે. જ્યોતિષોનું માનવુ છે કે આ રાશિ પરિવર્તનથી મેષ, મિથુન, સિંહ અને મકર રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ રાશિઓને કરિયર, કારોબાર, આરોગ્ય અને આર્થિક મોરચે મોટા લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ સૂર્યના ગોચરથી કઈ-કઈ રાશિઓને લાભ થશે.

મેષ રાશિ

સૂર્યનું મિથુન રાશિમાં ગોચર મેષ રાશિવાળા માટે શુભ માનવામાં આવી રહ્યુ છે. તેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ક્ષમતા મજબુત થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. પરિવાર અને સંબંધોમાં સુમેળ વધશે. સરકારી કામોમાં લાભ થવાની શક્યતા છે. જમીન, મકાન કે વાહન સંબંધિત કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે અને તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોની પૂર્તિ થશે.

મિથુન રાશિ

સૂર્યનું ગોચર મિથુન રાશિમાં થવા જઈ રહ્યુ છે. આથી તેનો સર્વાધિક શુભ પ્રભાવ આ રાશિ પર રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આ સમયે આપની નેતૃત્વ ક્ષમતામાં સુધારો આવી શકે છે અને લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે. કામકાજના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે. વાતચીતમાં સંતુલન જાળવી રાખવાથી મોટા કામ આસાન થઈ શકે છે. માનસિક તણાવ ઓછો થશે, જેનાથી ઊર્જા અને ઉત્સાહમાં ધારો થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા માટે પણ સૂર્યનું ગોચર આર્થિક દૃષ્ટિએ લાભદાયી માનવામાં આવી રહ્યુ છે. આવકના નવા સ્ત્રોત બનવાની સંભાવના છે. જુના રોકાણથી સારા લાભ મળવાના સંકેત છે. જેનાથી આર્થિક સ્થિતિ મજબુત થશે. નોકરીયાત લોકોને નવી જવાબદારી કે પ્રમોશન મળવાની સંભાવના છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને લાભ થવાના સંજોગો બનશે. મહેનતનુ પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં માન સન્માન પણ વધી શકે છે.

મકર રાશિ

આ સૂર્ય ગોચર નોકરી- ધંધામાં તમારી સ્થિતિ મજબુત થવાના સંકેત આપી રહ્યુ છે. મહેનતનું યોગ્ય ફળ મળવાથી સંતોષની લાગણી થશે. આકસ્મિક ધન લાભના યોગ પણ બની રહ્યા છે. જેનાથી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થઈ શકે છે. સાથે જ તમને સ્વાસ્થ્ય લાભ થશે. જો છેલ્લા થોડા સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તેમાં ધીમે ધીમે સુધાર જોવા મળી શકે છે.

June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">