Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે રિયલ એસ્ટેટ સંબંધિત કામ પાર પડી શકે તેમ છે, જાણો આજનું રાશિફળ

Aaj nu Rashifal: ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યામાં થોડી ખલેલ પડી શકે છે. ખાવા-પીવામાં સંયમ રાખો અને યોગાસન પર પણ ધ્યાન આપો.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે રિયલ એસ્ટેટ સંબંધિત કામ પાર પડી શકે તેમ છે, જાણો આજનું રાશિફળ
Gemini
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 6:03 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ

જો કોઈ રાજકિય કાર્ય ચાલી રહ્યું હોય તો આ સમયે તેમાં સફળતા મળવાની સંભાવના છે. આ સમયે લોકોની ચિંતા કરવાને બદલે તમારા કામ પર ધ્યાન આપો. યોગ્ય સફળતા મળશે. અને જેઓ તમારી વિરુદ્ધ હતા તેઓ હવે તમારા પક્ષમાં હશે. જો રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ કામ અટકેલું છે, તો આજે તેમાં સફળતા મળવાની સંભાવના છે.

પૈસાના મામલામાં કોઈના પર વિશ્વાસ ન કરો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. મનમાં કંઈક અજુગતું બનવાનો ડર રહેશે. પણ આ તમારો ભ્રમ છે, માટે તમારું મનોબળ ખરવા ન દો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અવશ્ય પાલન કરો. આ તમારા ભવિષ્યમાં શ્રેષ્ઠ સાબિત થશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વ્યવસાયમાં નવા કાર્યોને લગતી યોજનાઓ બનશે. ઉચ્ચ અધિકારીઓ અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ મળશે. જેના કારણે તમને તમારા કામમાં ઈચ્છિત સફળતા મળશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નોકરીમાં પ્રમોશનની વાજબી તકો છે.

લવ ફોકસ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોમાં રસ ન લો.

સાવચેતી– ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યામાં થોડી ખલેલ પડી શકે છે. ખાવા-પીવામાં સંયમ રાખો અને યોગાસન પર પણ ધ્યાન આપો.

લકી કલર – લાલ

લકી અક્ષર – V

ફ્રેન્ડલી નંબર- 5

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">