AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે પરિવાર સાથે જોડાયેલ ભવિષ્યની યોજના અંગે ચર્ચા થશે, સારો ઉકેલ પણ મળશે

Aaj nu Rashifal: વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારી કાર્યપદ્ધતિ વધુ સારી સાબિત થશે. સોંપાયેલ જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશે. આવકની સ્થિતિ અત્યારે સુસ્ત રહેશે, પરંતુ આર્થિક સમસ્યા નહીં રહે.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે પરિવાર સાથે જોડાયેલ ભવિષ્યની યોજના અંગે ચર્ચા થશે, સારો ઉકેલ પણ મળશે
Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 6:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન રાશિ

પરિવાર સાથે જોડાયેલ ભવિષ્યની યોજના અંગે ચર્ચા થશે. અને સારો ઉકેલ પણ મળશે. તમે તમારી ક્ષમતા અને પ્રતિભાના બળ પર તમારી અલગ ઓળખ બનાવી શકશો. ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિ રહેશે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખો. કેટલીકવાર તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા કામમાં અવરોધો લાવી શકે છે. બાળકોની કોઈપણ સમસ્યાના નિરાકરણમાં તમારો સાથ આપો, તેનાથી તેમનું મનોબળ વધશે.

વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારી કાર્યપદ્ધતિ વધુ સારી સાબિત થશે. સોંપાયેલ જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો. આવકની સ્થિતિ અત્યારે સુસ્ત રહેશે, પરંતુ આર્થિક સમસ્યા નહીં રહે.

લવ ફોકસ – જીવનસાથી સાથેની કોઈપણ પારિવારિક સમસ્યાનો ઉકેલ મેળવવાના પ્રયાસો સફળ થશે. અને પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે.

સાવચેતી – અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે સંતુલિત આહાર રાખો. આયુર્વેદનો પણ ઉપયોગ કરો.

લકી કલર – વાદળી

લકી અક્ષર – P

લકી નંબર – 2

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">