Capricorn today horoscope: આ રાશિના જાતકોને આજે પ્રેમ સંબંધોમાં કોઈ તિરાડ ન આવવા દો,સટ્ટાબાજીથી દૂર રહો

આજનું રાશિફળ: આજે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.આજે પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લગતા કામમાં મુશ્કેલી આવશે. સંતાનોની ચિંતા રહે.

Capricorn today horoscope: આ રાશિના જાતકોને આજે પ્રેમ સંબંધોમાં કોઈ તિરાડ ન આવવા દો,સટ્ટાબાજીથી દૂર રહો
Capricorn
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 6:10 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મકર રાશિ

આજે, કાર્યસ્થળમાં થોડો સંઘર્ષ કર્યા પછી, સંજોગો થોડાક અનુકૂળ બનવા લાગશે. સહકર્મીઓનો સહયોગ વધશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આવકના નવા સ્ત્રોતોથી લાભ થવાની સંભાવના છે. તમને રાજનીતિમાં ઉચ્ચ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન અને સાથ મળશે. જે તમારો પ્રભાવ વધારશે. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. સામાન્ય અંતરની યાત્રા પર જવાના ચાન્સ રહેશે. મહત્વપૂર્ણ કાર્યોમાં થોડો સંઘર્ષ વધી શકે છે. પરંતુ અચાનક કોઈ પેન્ડિંગ કામ પણ પૂરું થઈ શકે છે.

જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માંગો છો તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, ફેસ પરની સ્કિન રહેશે એકદમ ટાઈટ
શેરબજારમાં મોટો જાદુ, રોકાણકારો એક જ વારમાં કમાયા 415000 કરોડ રૂપિયા
કાળઝાળ ગરમીમાં હાઈ બીપી અને શુગરના દર્દીઓ રાખે આ સાવધાની, જાણો અહીં
ઘરમાં જ ઉગાડો અઢળક ગુણ ધરાવતી વરિયાળી, અપનાવો આ સરળ ટીપ્સ
IPL 2024 : ગોંડલના વિરેન બગથરિયાએ રાજસ્થાનના ખેલાડીઓને આપ્યો નવો લુક, જુઓ ફોટો
ફ્રીજમાં આ રીતે ન રાખો શાકભાજી, ખતમ થઈ જાય છે પોષક તત્ત્વો

નાણાકીયઃ– આજે નોકરીમાં સહકર્મીઓ લાભદાયી સાબિત થશે. આજે તમારી કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની ઈચ્છા પૂરી થશે. જેના કારણે તમારે લોન લેવી પડી શકે છે. જમીનના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકોને અચાનક મોટી સફળતા મળશે. તમને શેર, લોટરી, દલાલીથી પૈસા મળશે. સટ્ટાબાજીથી દૂર રહો. અન્યથા આર્થિક નુકસાનના સંકેતો છે.

ભાવનાત્મકઃ– આજે પ્રેમ સંબંધોમાં કોઈ તિરાડ ન આવવા દો. લોકો દ્વારા ગેરમાર્ગે દોરવાનું ટાળો. દામ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે વૈવાહિક સુખ અને સહયોગ રહેશે. મનમાં પ્રસન્નતા વધશે. કોઈ પ્રિય વ્યક્તિ ઘરે આવી શકે છે. જેના કારણે પરિવારમાં ખુશીઓ આવશે. કોઈ શુભ કાર્યક્રમ માટે આમંત્રણ મળવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્યઃ– આજે સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે. મનોબળ વધશે. તમે તમારા વ્યક્તિત્વમાં ઉર્જાવાન લાગણી અનુભવશો. તમને સારી ઊંઘ આવશે. મન પ્રસન્ન રહેશે. તમારી મોર્નિંગ વોક ચાલુ રાખો. હળવી કસરત કરતા રહો.

ઉપાયઃ– આજે સુંદરકાંડનો પાઠ કરો. હનુમાનજીને બુંદીના લાડુ ચઢાવો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">