AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 June 2026 રાશિફળ: લાંબી સફર આપશે મોટો ફાયદો અને ઘરમાં આવશે સારા સમાચાર, ઓફિસમાં કામ બાબતે સાવધાન!

દૂરના સંબંધી તરફથી મળેલા સારા સમાચારથી પરિવારમાં આનંદ છવાઈ જશે. જો કે, ઓફિસમાં તમારા કામની અચાનક તપાસ થઈ શકે છે, તેથી કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સાંજનો સમય ખર્ચાળ સાબિત થઈ શકે છે.

15 June 2026 રાશિફળ: લાંબી સફર આપશે મોટો ફાયદો અને ઘરમાં આવશે સારા સમાચાર, ઓફિસમાં કામ બાબતે સાવધાન!
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 15, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ વીડિયો:

શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વ્યવસાયને નવી દિશા આપવા વિશે વિચાર કરી શકે છે.

વૃષભ રાશિ:

સાંજના સમયે થોડો આરામ કરો. આજે તમે ઘરની બહાર ખૂબ જ સકારાત્મકતા સાથે નીકળશો, તમારી કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

મિથુન રાશિ:

તમારા ધનની બચત કેવી રીતે કરવી તે હુનર આજે તમે શીખી શકો છો અને આ હુનરને શીખીને તમે તમારા પૈસા બચાવી શકો છો.

કર્ક રાશિ:

તમને ઘણા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છે. અચાનક મુનાફા દ્વારા આર્થિક સ્થિતિ મજબૂત થશે.

સિંહ રાશિ:

સાંજની સમયે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચ થઈ શકે છે જેનાથી તમે પરેશાન થશો. આજે દિવસ દરમિયાન તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો

કન્યા રાશિ:

આઉટડોર રમતો તમને આકર્ષિત કરશે- ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. આજે તમને તમારી સંતાન ના કારણે આર્થિક લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે.

તુલા રાશિ:

પ્રેમ, આશા, સહાનુભૂતિ, આશાવાદ અને નિષ્ઠા જેવી સકારાત્મક ભાવનાઓને અપનાવવા માટે પોતાને પ્રોત્સાહિત કરો.

વૃશ્ચિક રાશિ:

બહાદુરીભર્યા પગલાં અને નિર્ણયો તમને સાનુકૂળ પુરસ્કાર અપાવશે. તમારામાંથી કેટલાક લોકોને લાંબી સફર કરવી પડી શકે છે, જે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

ધન રાશિ:

ધન સંબંધિત કોઈ બાબત આજે ઉકેલાઈ શકે છે અને તમને આર્થિક લાભ થઈ શકે છે. દૂરના સંબંધી તરફથી જે સંદેશની ઘણા સમયથી અપેક્ષા હતી, તે સારા સમાચાર સમગ્ર પરિવારને ખુશીઓથી ભરી દેશે.

મકર રાશિ:

વેપારીઓ માટે સારો દિવસ છે. વ્યવસાય માટે અચાનક કરવામાં આવેલી કોઈ યાત્રા સકારાત્મક પરિણામ આપશે. તમે સારો એવો ધનલાભ કરી શકો છો, શરત એ છે કે તમે પરંપરાગત રીતે રોકાણ કરો.

કુંભ રાશિ:

તમારા મનમાં જલ્દી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા જાગશે. ઓફિસમાં તમારા વખાણ થશે. ઘરેલું જીવન શાંતિપૂર્ણ અને આનંદદાયક રહેશે.

મીન રાશિ:

બાકીના દિવસોની સરખામણીમાં આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે, સહકર્મીઓ તમને ઘણો સહયોગ આપશે અને કાર્યક્ષેત્રમાં વિશ્વાસના પાયા પર નવા સંબંધોની શરૂઆત થશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">