ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે.  ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે. Facebook પર […]

ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:05 PM

દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે.  ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા
પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો
દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!
Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો
Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ

સીએમ રુપાણીની મહત્વની જાહેરાત

  •  ચીન છોડી રહેલી કંપનીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
  • જો કોઈ કંપની 1200 દિવસ કામ કરવા પ્રોજેક્ટ લઈ આવે તો લેબર લૉમાંથી પણ કંપનીને મુક્તિ આપવામાં આવશે.
  • રાજ્યમાં ઉદ્યોગકારોને 33 હજાર એકર જમીન આપવામાં આવશે.
  • સરકારે કંપનીઓને આવકારવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરી છે.

આ પણ વાંચો :   અમદાવાદ: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">