AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા પહેલાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ

દેશમાં સામાન્ય ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે છે અને ત્યારબાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે. આ પરિણામો પહેલા શુક્રવારે અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી અને સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો મોટો ઉછાળો જોવા મળ્યો. બજારમાં આજે ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.   આ પણ વાંચો: GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર […]

દેશમાં ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા પહેલાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 17, 2019 | 5:57 PM
Share

દેશમાં સામાન્ય ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે છે અને ત્યારબાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે. આ પરિણામો પહેલા શુક્રવારે અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી અને સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો મોટો ઉછાળો જોવા મળ્યો. બજારમાં આજે ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો: GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર ઈચ્છે તો થઈ જશે તમારી હોમ લોનમાં આ મોટો ફાયદો!

ક્રૂડના ઊંચા ભાવ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે ભારતીય બજારમાં તેજી થોડી કાબૂમાં રહી હતી અને વિદેશી શેરબજારો નબળા રહ્યા હતા. આજે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધીને બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ 537 અંકના વધારા સાથે તેમાં 1.44% નો ઉછાળો થયો અને 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 150 અંકના વધારા સાથે તેમાં 1.33% નો ઉછાળો થયો અને 11,407 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા. અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 1,402 શેર અને નિફ્ટીમાં 34 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">