પુલવામા આતંકી હુમલા સામે PM નરેન્દ્ર મોદીએ ફરી કરી ગર્જના, ‘જે આગ આપના દિલમાં છે, તે જ મારા દિલમાં છે’ : જુઓ VIDEO અને મોદીનું આખું ભાષણ સાંભળો
ગત ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ હુમલા વિરુદ્ધ આકરા શબ્દોમાં આતંકીઓ અને પાકિસ્તાનને ચેતવણી આપી રહ્યા છે. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું એક […]
ગત ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ હુમલા વિરુદ્ધ આકરા શબ્દોમાં આતંકીઓ અને પાકિસ્તાનને ચેતવણી આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના બરૌની જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યા બાદ પુલવામાના શહીદોને યાદ કર્યાં. તેમણે બિહારના શહીદ થયેલા જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું, ‘હું અનુભવી રહ્યો છું કે આપના અને દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે. હું આપને જણાવવા માંગુ છું કે જે આપ આપના દિલમાં છે, તે જ મારા દિલમાં પણ છે.’
જુઓ VIDEO :
Prime Minister Narendra Modi in Barauni, #Bihar: I pay my tributes to martyr Constable Sanjay Kumar Sinha from Patna and Bhagalpur's martyr Ratan Kumar Thakur who sacrificed their lives for the country. I express my sympathies with their families.#TV9News pic.twitter.com/GRvUaKhEkH
— Tv9 Gujarati (@tv9gujarati) February 17, 2019
[yop_poll id=1517]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]