મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, ‘મસુદ અઝહર’ બોલવાના બદલે બોલી દીધું ‘મસૂદ અઝહરજી’

રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજેનતાઓની જીભને લપસી જતાં વાર નથી લાગતી. પુલવામાં હુમલાને લઈને મોદી સરકારને ઘેરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી અને બાદમાં તેમના નિવેદનની ટીકા થવા લાગી હતી. देश के 44 वीर जवानों की शहादत के लिए जिम्मेदार आतंकी संगठन जैश-ए-मोहम्मद के सरगना के लिए राहुल गांधी के मन में […]

મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, 'મસુદ અઝહર' બોલવાના બદલે બોલી દીધું 'મસૂદ અઝહરજી'
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 5:37 PM

રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજેનતાઓની જીભને લપસી જતાં વાર નથી લાગતી. પુલવામાં હુમલાને લઈને મોદી સરકારને ઘેરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી અને બાદમાં તેમના નિવેદનની ટીકા થવા લાગી હતી.

દિલ્હી ખાતેના બૂથ સંમેલનમાં રાહુલ ગાંધી ભાજપ પર પોતાનો નિશાનો સાધીને સરકારને પુલવામાં હુમલાને લઈને ઘેરવાના પ્રયાસ કરી રહ્યાં હતા. આ સંમેલનમાં રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અજહરને ‘જી’ લગાડીને સંબોધન કરી દીધું હતું. તેમણે કહ્યું કે આપકો યાદ હોગા ના? યહ વહી મસૂદ અઝહર હૈ, જીસે 56 ઈંચવાલો કી તબ કી સરકારને એર-ક્રાફટ મેં મસૂદ અઝહરજી કે સાથ બેઠકર અજીત ડોભાલ કંધાર મે હવાલે કરકે આ ગયે થે.

આમ રાહુલ ગાંધીને નિશાન મોદી સરકાર અને અજીત ડોભાલ પર તાકવું હતું પણ તેમણે માન આપીને મસૂદ અઝહરને બોલાવી દીધો હતો તેથી સોશિયલ મીડિયામાં તેમની ટીકા થવા લાગી હતી. ભાજપે પણ આ મોકો ગુમાવ્યો ન હતો અને આ વીડિયોને પોતાના અધિકૃત ટ્વિટર પેજ પર લગાવી દીધો હતો. આમ રાહુલ ગાંધી પોતે જ ટ્રોલ થઈ ગયાં હતા અને ભાજપને વિરોધ કરવાનું ફરી એક કારણ મળી ગયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">