VIDEO: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત, કોંગ્રેસ નેતા અવિનાશ પાંડે જયપુર જવા માટે રવાના

  Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

VIDEO: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત, કોંગ્રેસ નેતા અવિનાશ પાંડે જયપુર જવા માટે રવાના
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 7:44 AM

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાની વચ્ચે રાજ્યમાં સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત છે. ત્યારે કોંગ્રેસ નેતા અવિનાશ પાંડે જયપુર જવા માટે રવાના થયા છે. અવિનાશ પાંડે જયપુરમાં રહેલા કોંગ્રેસના નેતાઓની મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવું કે નહીં તેને લઈને હાલમાં સસ્પેન્સ યથાવત છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે NCPને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. તેને લઈને NCP, કોંગ્રેસ અને શિવસેનાની સતત મેરેથોન બેઠક ચાલી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">