હાથરસની ઘટનાને લઈને પ્રતિકાર રેલી યોજતા કોંગ્રેસના નેતા-કાર્યકરોની પોલીસે કરી અટકાયત

હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરવા, કોંગ્રેસ સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા, અમદાવાદમાં પ્રતિકાર રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રતિકાર રેલીને પોલીસે મંજૂરી આપી નહોતી આમ છતા, કોંગ્રેસે પાલડી કોચરબ આશ્રમથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરતા પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો […]

હાથરસની ઘટનાને લઈને પ્રતિકાર રેલી યોજતા કોંગ્રેસના નેતા-કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 4:37 PM

હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરવા, કોંગ્રેસ સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા, અમદાવાદમાં પ્રતિકાર રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રતિકાર રેલીને પોલીસે મંજૂરી આપી નહોતી આમ છતા, કોંગ્રેસે પાલડી કોચરબ આશ્રમથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરતા પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃધ્રાંગધ્રાના કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">