ધ્રાંગધ્રાના કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની ધરપકડ

ગુજરાત કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલની, તેના નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. ઘ્રાંગઘ્રાના એક કેસમાં હાર્દીક પટેલની પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જો કે હાથરસમાં સામૂહિક દુષ્કર્મના વિરોધમાં કોંગ્રેસ આજે પ્રતિકાર રેલી યોજવાની હતી. આ રેલીમાં ભાગ લેવા હાર્દીક રવાના થાય તે પૂર્વે જ તેની અટકાયત કરીને ધ્રાગઘ્રા લઈ જવાશે. હાલ તો હાર્દીક […]

ધ્રાંગધ્રાના કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની ધરપકડ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 4:09 PM

ગુજરાત કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલની, તેના નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. ઘ્રાંગઘ્રાના એક કેસમાં હાર્દીક પટેલની પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જો કે હાથરસમાં સામૂહિક દુષ્કર્મના વિરોધમાં કોંગ્રેસ આજે પ્રતિકાર રેલી યોજવાની હતી. આ રેલીમાં ભાગ લેવા હાર્દીક રવાના થાય તે પૂર્વે જ તેની અટકાયત કરીને ધ્રાગઘ્રા લઈ જવાશે. હાલ તો હાર્દીક પટેલને ધ્રાગંધ્રા પોલીસ દ્વારા વોરંટના આધારે ધરપકડ અને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચોઃભાવનગરના ઉમરાળાના ચોગઠ ગામની નદીમાં 6 બાળકો ડૂબ્યા, 2ને બચાવાયા, 4ની શોધખોળ ચાલુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">