Congress સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી 1લી ફેબ્રુઆરીએ જાહેર કરે તેવી શક્યતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેદાને ઉતારવા કોંગ્રેસે મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ત્યારે કોંગ્રેસ 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે.

| Updated on: Jan 28, 2021 | 1:37 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેદાને ઉતારવા કોંગ્રેસે મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ત્યારે કોંગ્રેસ 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. આ વખતે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જો કે ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

Follow Us:
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">