BHARUCH : ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ફરી વિવાદાસ્પદ વીડિયો વાયરલ, ભાજપ આગેવાનો પર સાધ્યું નિશાન

BHARUCH : ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ફરી વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો. જેમાં મનસુખ વસાવાએ ભાજપના જ કેટલાક આગેવાનો પર નિશાન સાધ્યું.

| Updated on: Feb 26, 2021 | 1:48 PM

BHARUCH : ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ફરી વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો. જેમાં મનસુખ વસાવાએ ભાજપના જ કેટલાક આગેવાનો પર નિશાન સાધ્યું. વાલિયા તાલુકામાં ચૂંટણી પ્રચાર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપના કેટલાક આગેવાનો દૂધમાંને દહીંમાં પગ રાખે છે. આ આગેવાનો ક્યાં જાય છે, કોને મળે છે એ મને ખબર પડે છે. ભાજપ આગેવાનોને સાંસદે ચીમકીભર્યા સ્વરમાં કહ્યું કે સૌ સમજી લેજો સેન્ટ્રલ IB મારી પાસે છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">