અનુરાગ V/S ઓવૈસી! CAA અને NRC પર રાજકીય જંગ, અનુરાગનો વાર, ઓવૈસીનો પલટવાર, જુઓ VIDEO

CAA અને NRCને લઈ રાજકીય જંગ પરાકાષ્ઠાએ પહોંચી છે. દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારવાના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જ્યાં બોલાવો ત્યાં આવવા તૈયાર છું, મને ગોળી મારી દો. વધુમાં કહ્યું કે તે ગોળી ખાવા માટે તૈયાર છે. ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા. ઓવૈસીએ […]

અનુરાગ V/S ઓવૈસી! CAA અને NRC પર રાજકીય જંગ, અનુરાગનો વાર, ઓવૈસીનો પલટવાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 9:25 AM

CAA અને NRCને લઈ રાજકીય જંગ પરાકાષ્ઠાએ પહોંચી છે. દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારવાના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જ્યાં બોલાવો ત્યાં આવવા તૈયાર છું, મને ગોળી મારી દો. વધુમાં કહ્યું કે તે ગોળી ખાવા માટે તૈયાર છે. ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા. ઓવૈસીએ અનુરાગ ઠાકુરના બહાને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">