પાકવીમા મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો જવાબ! કોંગ્રેસ લોકોને દોરે છે ગેરમાર્ગે, જુઓ VIDEO

ખેડૂતોને પાકવીમાનું વળતર ચૂકવવામાં સરકાર આંકડાકીય ગોલમાલ કરીને કૌભાંડ આચરતી હોવાનો કોંગ્રેસે સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ છે કે રાજ્યનું સૌથી મોટું પાકવીમા કૌભાંડ છે, તો બીજીતરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપ ફગાવી દીધા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો કે કોંગ્રેસે ભ્રામક આંકડા પેદા […]

પાકવીમા મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો જવાબ! કોંગ્રેસ લોકોને દોરે છે ગેરમાર્ગે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 9:50 AM

ખેડૂતોને પાકવીમાનું વળતર ચૂકવવામાં સરકાર આંકડાકીય ગોલમાલ કરીને કૌભાંડ આચરતી હોવાનો કોંગ્રેસે સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ છે કે રાજ્યનું સૌથી મોટું પાકવીમા કૌભાંડ છે, તો બીજીતરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપ ફગાવી દીધા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો કે કોંગ્રેસે ભ્રામક આંકડા પેદા કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">