5 / 5
પેકિંગનું ધ્યાન રાખો : જો તમે સોલો ટ્રાવેલિંગ માટે પેકિંગ કરી રહ્યા છો, તો દરેક મહત્વપૂર્ણ વસ્તુનું ધ્યાન રાખો. એકલા પ્રવાસે જતી વખતે કોઈના પર નિર્ભર ન રહો. તમારા ડોક્યુમેન્ટ્સ, રોકડ, રેઈનકોટ, પેપર સ્પ્રે અને પાવર બેંક અને ખાવા માટે કેટલાક નાસ્તા સાથે રાખવાનું ભૂલશો નહીં.