Travel Tips : વેડિંગ એનિવર્સરી માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, આ બીચ તો ગોવાને ટકકર મારે છે

|

Nov 13, 2024 | 2:38 PM

જો તમારી વેડિંગ એનિવર્સરી આવી રહી છે. તો તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માંગો છો. તો આજે આપણે ગુજરાતમાં આવેલા આ સ્થળો વિશે જણાવીશું, જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. સાથે શાંત સ્થળ પર એકબીજા સાથે ક્વોલિટી સમય પણ પસાર કરી શકો છો.

1 / 6
લગ્ન બાદ પહેલી એનિવર્સરી કપલ માટે ખુબ ખાસ હોય છે. પહેલી એનિવર્સરીને કપલ સ્પિશયલ રીતે સેલિબ્રેટ કરવા માંગે છે. કેટલાક કપલ ફરવા માટે જાય છે, તો કેટલાક એકબીજાને સરપ્રાઈઝ આપે છે. તો આજે અમે તમને પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે ફરવાનો પ્લાન બનાવી રહેલા કપલ વિશે વાત કરીશું, તેઓ ગુજરાતમાં આવેલા રોમેન્ટિક સ્થળ પર વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી શકે છે.

2 / 6
જો તમે પહેલી વેડિંગ એનિવર્સરી પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને પાર્ટનરની સાથે ક્વોલિટી સમય પસાર કરવા માંગો છો. તો આજે આપણે કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું. જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 6
જો તમને સ્કૂબા ડાઈવિંગ કે કોઈ વોટર એક્ટિવિટીના શોખીન છે. તો તમે શિવરાજપુર બીચ જવાનો પ્લાન બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આ બીચને બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. આ બીચ ગોવાના બીચને પણ ટકકર મારે છે.

4 / 6
કચ્છને ગુજરાતનું લોકપ્રિય પર્યટન સ્થળ માનવામાં આવે છે. અહિ માત્રા સામાન્ય લોકો જ નહિ પરંતુ સેલિબ્રિટી પણ ફરવા માટે આવતા હોય છે. હાલમાં કચ્છમાં ભવ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છનું મુખ્ય  આકર્ષણ સફેદ મીઠાનું રણ છે. અહિ તમે ટેન્ટ સિટીમાં રહી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ભોજનનો આનંદ માણી શકો છે.

5 / 6
આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે 30 ડીગ્રીથી ઓછું રહે છે. જો તમે કોઈ હિલ સ્ટેશન પર જવા માંગો છો. તો સાપુતારા તમારા માટે બેસ્ટ રહેશે. ઓછા ખર્ચે ફુલ મજાની ટ્રિપ રહેશે.

6 / 6
પત્ની સાથે પહેલી વેડિંગ એનિવર્સરી ખાસ અને યાદગાર બનાવવી છે, તો તમે ગિરનાર પણ જઈ શકો છો. અહિ પહોંચવા માટે તમારે 9,999 સીઢીઓ ચઢવી પડશે, તેમજ અહિ રોપવેની પણ સુવિધા છે. જેમાં બેસી તમે અંબાજીના દર્શન કરી શકો છો. તેમજ જૂનાગઢથી નજીક તમે સાસણ ગીર પણ જઈ શકો છો. અહિ તમને અનેક રિસોર્ટ અને ફાર્મ હાઉસ રહેવા મળી જશે. અહિ તમે જંગલ સફારીનો આનંદ માણી શકો છો.

Next Photo Gallery