AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાલી બેન્દ્રેએ કરાવ્યું આકર્ષક ફોટોશૂટ, જુઓ તસવીરો

સોનાલી બેન્દ્રે એક એવી અભિનેત્રી છે, જેને એક સમયે બોલીવુડની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે તેણી કેન્સર (Cancer Disease) જેવા મોટા રોગને હરાવીને ફરીથી સફળ રીતે સિલ્વર સ્ક્રીન પર કામ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:57 PM
Share
બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તાજેતરમાં એક આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

1 / 7
સોનાલી બેન્દ્રેએ આ ફોટોશૂટ માટે બ્લ્યુ કલરની ચેક્સ પ્રિન્ટ સાડી પાર તેની પસંદગી ઉતારી છે. આ માટે તેણીએ કોલર નેક સ્ટાઇલનું ફૂલ સ્લીવ બ્લાઉઝ સાથે કેરી કર્યું છે.

2 / 7
આ શાનદાર તસવીરોમાં તમે જોઈ શકો છો કે, સોનાલી હવામાં તેના પલ્લુને લહેરાવી રહી છે. તેણીએ આ લૂક માટે સિમ્પલ પોની ટેઈલ હેરસ્ટાઇલ કેરી કરી છે.

3 / 7
આ તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 30 લાખથી પણ વધુ ફેન્સ જોવા મળી રહયા છે.

4 / 7
સોનાલીએ સિમ્પલ અને સ્ટડેડ જવેલરી સાથે તેનો આ શાનદાર લૂક પૂર્ણ કર્યો છે.

5 / 7
સોનાલી બેન્દ્રેએ આ બીજા ફોટોશૂટ માટે પિન્ક કલરના જેકેટ કો ઓર્ડ સેટ્સ પર તેની પસંદગી ઉતારી છે. આ માટે તેણીએ સોનમ & પારસ મોદીના આ ડિઝાઈનર કટુરને ગોર્જીયસ રીતે કેરી કર્યું છે.

6 / 7
આ તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 30 લાખથી પણ વધુ ફેન્સ જોવા મળી રહયા છે.

આ તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 30 લાખથી પણ વધુ ફેન્સ જોવા મળી રહયા છે.

7 / 7
Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

g clip-path="url(#clip0_868_265)">