Gujarati NewsPhoto galleryRepublic Day 2025 How is tableau selected for Republic Day Parade who approves tableau Republic Day Republic Day Parade Republic Day Tableau Republic Day 2025 Republic Day Parade Tableau 26 January 2025 Rajpath Parade
Republic Day 2025 : પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કેવી રીતે પસંદ કરાય છે ઝાંખી, કોણ કરે છે મંજૂર ?
પ્રજાસત્તાક દિવસના અવસર પર, દર વર્ષે ઘણા રાજ્યોની ઝાંખીને પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનાવવામાં આવે છે અને ઘણા રાજ્યોની ઝાંખીઓ નકારી કાઢવામાં આવે છે. ઝાંખીની પસંદગી અને ઝાંખીને લીલી ઝંડી મેળવવાની માટેની એક સરકારી પ્રક્રિયા છે. પ્રજાસત્તાક દિવસ માટે ઝાંખી કેવી રીતે પસંદ કરવામાં આવે છે તે જાણો.