Ratan Tata Motivational Quotes : તમે રતન ટાટાની પ્રેરણાદાયી વાતોની ગાંઠ બાંધી લો, તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે

|

Oct 10, 2024 | 8:34 AM

Ratan Tata Motivational Quotes : દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના પ્રેરણાદાયી શબ્દો હંમેશા લોકોને સફળતાનો માર્ગ બતાવશે અને એક સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપશે. ચાલો જાણીએ રતન ટાટાના કેટલાક પ્રેરણાત્મક કોટ્સ વિશે. જો તમે તેને ફોલો કરશો તો જીવનમાં જરુર સફળતા મળશે.

1 / 6
એક દિવસ તમને ખ્યાલ આવશે કે ભૌતિક વસ્તુઓનો કોઈ અર્થ નથી. તમે જેને પ્રેમ કરો છો તે લોકોની સુખાકારી મહત્વની છે.

2 / 6
સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. એક એવી દૂનિયા જે ઝડપથી બદલી રહી છે, એકમાત્ર રણનીતિ જે નિષ્ફળ થવાની ખાતરી આપે છે, તે છે જોખમ ન લેવું.

3 / 6
સફળતા તમારા પદથી નથી માપવામાં આવતી, પરંતુ અન્ય પર તમારો પ્રભાવ કેવો છે તેનાથી માપવામાં આવે છે. સફળતાને તમારા માથા પર ચડવા ન દો અને નિષ્ફળતાને તમારા હૃદયમાં હાવી થવા ન દો.

4 / 6
મોટા સપના જુઓ અને તે સપના સાકાર કરવા સખત મહેનત કરો. તમારો દ્રષ્ટિકોણ, તમારી યોગ્યતા તમારી ઊંચાઈ નક્કી કરશે.

5 / 6
જીવનમાં ઉતાર-ચઢાવ આપણા માટે આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે ECGમાં પણ સીધી રેખાનો અર્થ એ થાય છે કે આપણે જીવિત નથી.

6 / 6
તમારી પાસે તકો આવવાની રાહ ન જુઓ, તમારી પોતાની તકો બનાવો. શીખવાનું ક્યારેય બંધ ન કરો. પોતાને આગળ વધવા અને વિકાસ માટે તમારી જાતને પડકારતા રહો.

Published On - 8:33 am, Thu, 10 October 24

Next Photo Gallery