ગઢપણમાં નહીં રહે રૂપિયાનું ટેન્શન! તમને મળશે પેન્શન, જાણો સરકારની યોજના NPS માં કેવી રીતે ખૂલશે એકાઉન્ટ

|

Dec 20, 2023 | 6:22 PM

જો તમે સુરક્ષિત અને સારા વળતર માટે લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો તો NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ બેસ્ટ ઓપ્શન છે. કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અને કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત NPS લોકો માટે નિવૃત્તિ યોજના છે.

1 / 7

2 / 7
સૌથી પહેલા NSDL પોર્ટલ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html ની મુલાકાત લેવી પડશે.

3 / 7
NPS એકાઉન્ટ આધાર કાર્ડ અથવા પાન કાર્ડનો ઉપયોગ કરીને સરળતાથી ઓનલાઈન ખોલી શકાય છે. એકાઉન્ટ ખોલવા માટે વય મર્યાદા 18-70 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ સાઈન ઈન કર્યા બાદ તમારે માંગવામાં આવેલી વિગતો આપવાની રહેશે. જેમાં પર્સનલ, કોન્ટેક્ટ અને બેંકની વિગતો ભરવાની રહેશે.

4 / 7
સબ્સ્ક્રાઇબરે નોમિની વિગતો ઉમેરો/અપડેટ કરો' પસંદ કરવું જોઈએ. હવે તમારે ટિયર 1 અથવા ટાયર 2 એકાઉન્ટમાંથી પસંદ કરવાનું રહેશે અને પછી એકાઉન્ટ માટે નોમિનેશન જાહેર કરવું પડશે.

5 / 7
નોમિનેશન માટે નોમિનીનું નામ, જન્મ તારીખ, સંબંધ, વાલીનું નામ, સરનામું, પિન કોડ, શહેર, રાજ્ય અને દેશ અને તે પુખ્ત છે કે નહીં, આ તમામ વિગતો ભરવાની રહેશે. જો કોઈ સબસ્ક્રાઈબર નોમિનેશન ફોર્મમાં ફેરફાર કરવા ઈચ્છે છે, તો તેણે આગળ વધવા માટે 'મોડિફાઈ' પર ક્લિક કરવું અથવા 'સબમિટ' પર ક્લિક કરવું.

6 / 7
ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, જે દાખલ કરવાનો રહેશે. આગળ સબસ્ક્રાઈબરે ફેરફાર ફોર્મ પર ઈ-સહી કરવાની રહેશે. આ માટે  'e-sign and download' પર ક્લિક કરવાનું રહેશે.

7 / 7
તમે 'પ્રોસીડ' પર ક્લિક કરી તેને 'NSDL ઈલેક્ટ્રોનિક સિગ્નેચર સર્વિસ' પેજ પર લઈ જશે. પોર્ટલ તમારો VID/આધાર નંબર માંગશે અને પછી 'Send OTP' પર ક્લિક કરો. ત્યારબાદ 'વેરિફાઈ OTP' પર ક્લિક કરવાનું રહેશે. હવે છેલ્લે તમારે 'ઈ-સાઇન ફાઇલ ડાઉનલોડ કરો' પર ક્લિક કરવાનું રહેશે.

Next Photo Gallery