મુકેશ અંબાણીનું Jio Brain, જેમિની અને ChatGPT ની કરશે છુટ્ટી ! ગુજરાતમાં અહીં બનશે AI ડેટા સેન્ટર

|

Aug 29, 2024 | 5:15 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં 47મી વાર્ષિક સામાન્ય સભામાં ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામની તસવીર સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે રિલાયન્સનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડવાનો છે, જેના માટે રિલાયન્સ જિયો તેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ Jio Brain લોન્ચ કરશે.

1 / 7
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં 47મી વાર્ષિક સામાન્ય સભામાં ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામની તસવીર સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે રિલાયન્સનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડવાનો છે, જેના માટે રિલાયન્સ જિયો તેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જિયો બ્રેઈન લોન્ચ કરશે.

2 / 7
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio બ્રેઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ માટે ગુજરાતના જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે Jio AI ક્લાઉડ પણ આ વર્ષે દિવાળી પર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

3 / 7
મુકેશ અંબાણીએ દિવાળી પર મોટા ધમાકાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે Jio AI ક્લાઉડ આ દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. જેમાં યુઝર્સને Jio AI ક્લાઉડ વેલકમ ઓફરમાં 100GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ દ્વારા સમાજના દરેક વર્ગ માટે AI સુલભ બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

4 / 7
Jio ક્લાઉડ વિશે વિગતવાર માહિતી આપતાં આકાશ અંબાણીએ કહ્યું કે Jio Cloud દિવાળી પર લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જિયો હોમમાં નવા ફીચર્સ પણ એડ-ઓન્સ હશે. જેમાં હવે AIની મદદથી Jio સેટઅપ બોક્સનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. આ માટે, Hello Jio રજૂ કરવામાં આવી રહ્યું છે, જેથી તમે સેટઅપ બોક્સ સરળતાથી ચલાવી શકશો.

5 / 7
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગૂગલના જેમિની અને ઓપન એઆઈના ચેટજીપીટી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે પોતાનું Jio Brainન લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે રિલાયન્સ ગુજરાતના જામનગરમાં AI ડેટા સેન્ટર પણ બનાવી રહી છે.

6 / 7
મુકેશ અંબાણીએ એજીએમમાં ​​જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે એઆઈ લર્નિંગ પર ફોકસ છે. દેશના 30 કરોડ વિદ્યાર્થીઓને AI લર્નિંગનો ફાયદો થશે, AI ડૉક્ટરો દ્વારા દેશ સ્વસ્થ અને ફિટ બનશે, AI ડૉક્ટરોની 24/7 સેવાઓ ઉપલબ્ધ થશે. AI સાથે, ખેડૂતો હવામાનની માહિતી મેળવી શકશે, શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો થશે.

7 / 7
રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીએ 2G મુક્ત ભારત વિશે વાત કરી, તેમણે કહ્યું કે Jio એ 50 ટકા 2G વપરાશકર્તાઓને 3G સાથે જોડ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે રિલાયન્સનું જિયો દેશના ખૂણે ખૂણે પહોંચી ગયું છે અને તે દેશની સૌથી મોટી પેટન્ટ ધારક પણ બની ગઈ છે. Jio પાસે 5G, 6Gમાં 350 થી વધુ પેટન્ટ છે. કંપની સામાન્ય માણસ માટે 5G ફોન લાવી છે અને 2 વર્ષમાં Jioના 13 કરોડ ગ્રાહકો 5G સાથે જોડાયેલા છે.

Published On - 5:14 pm, Thu, 29 August 24

Next Photo Gallery