મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી…ભારતમાં કોણ ચૂકવે છે સૌથી વધુ ટેક્સ ?

ટેક્સ એક એવી સિસ્ટમ છે જેની મદદથી સરકાર પૈસા એકત્ર કરે છે. સરકાર આ પૈસા બજેટ દ્વારા ઘણી વસ્તુઓ પર ખર્ચે છે. ઘણી વખત તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે દેશમાં સૌથી વધુ ટેક્સ કોણ ભરે છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે ભારતમાં સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે છે.

| Updated on: Aug 20, 2024 | 5:54 PM
4 / 6
Tata Groupની IT કંપની TCS એ નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને રૂ.14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. TCS હાલમાં બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. હાલમાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા છે.

5 / 6
ભારતની ચોથી સૌથી મોટી કંપની ICICI બેંકે નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને ટેક્સ તરીકે રૂ.11,793 કરોડ ચૂકવ્યા છે. તો આઈટી સેક્ટરની અન્ય કંપની ઈન્ફોસિસે ગયા વર્ષે કુલ રૂ. 9214 કરોડ ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. ઇન્ફોસિસ વિશ્વના 56 થી વધુ દેશોમાં તેની સેવાઓ આપે છે.

6 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના ટોપ 10 કરદાતાઓમાં સામેલ નથી. હકીકતમાં, ભારતમાં કોર્પોરેટ ટેક્સ માર્કેટ કેપિટલાઇઝેશન પર નહીં પરંતુ નફા પર વસુલવામાં આવે છે. અદાણી ગ્રૂપ પાસે માર્કેટ કેપિટલાઇઝેશન છે, પરંતુ મુકેશ અંબાણી કે ટાટાની કંપનીઓની જેમ મોટો નફો કમાતી નથી.