જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય અને આ લક્ષણો જોવા મળે તો થઈ જાઓ સાવધાન, અપનાવો આ ઉપાય

|

Apr 03, 2025 | 3:26 PM

હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) એ એક સામાન્ય પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જેમાં રક્ત ધમનીઓમાં વહેતા લોહીનું દબાણ સામાન્ય કરતા વધારે હોય છે. જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદય રોગ, સ્ટ્રોક, કિડની ફેલ્યર અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે.

1 / 9
હાઈ બ્લડ પ્રેશર, જેને ઉચ્ચ રક્તચાપ (Hypertension) પણ કહેવામાં આવે છે, એ એક એવી સ્થિતિ છે જ્યાં ધમનીઓમાં રક્તપ્રવાહનું દબાણ સામાન્ય સ્તર કરતાં વધુ હોય છે. જો તેને નિયંત્રિત ન કરવામાં આવે, તો તે હૃદયરોગ, સ્ટ્રોક, કિડનીની બીમારીઓ અને અન્ય ગંભીર તકલીફોનું કારણ બની શકે છે. (Credits: - Canva)

2 / 9
સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg હોય છે, અને જ્યારે તે 140/90 mmHg કે તેથી વધુ થાય, ત્યારે તેને હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. (Credits: - Canva)

3 / 9
હાઈ બ્લડ પ્રેશરને ઘણીવાર "Silent Killer" કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો સ્પષ્ટ નથી હોતા. જોકે, જ્યારે તે ગંભીર બને છે, ત્યારે નીચેના લક્ષણો દેખાઈ શકે છે (Credits: - Canva)

4 / 9
હાઈ બ્લડ પ્રેશરના લક્ષણોમાં ખાસ કરીને સવારે ઉઠ્યા પછી માથાનો દુખાવો, શારીરિક અસ્વસ્થતા અને સંતુલન ગુમાવવો, હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધુ ઊંચા થવું, આંખોમાં ઝાંખપ, થોડુંક કામ કરતા જ થાકી જવું, વધુ તણાવ કે ચિઢિયાપણું અનુભવવું (Credits: - Canva)

5 / 9
મીઠાનું સેવન ઓછું કરો (દિવસે 5 ગ્રામથી ઓછી માત્રા) શાકભાજી, ફળ, સૂકા મેવા અને ફાઈબરયુક્ત આહાર લો, ઓઈલી, ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો, વધુ પાણી પીવું, ખાસ કરીને સવારે ઉઠ્યા પછી (Credits: - Canva)

6 / 9
દરરોજ 30 મિનિટ માટે વોકિંગ, યોગ, કે સાઇકલિંગ કરો, શ્વાસની કસરતો (પ્રાણાયામ) અને ધ્યાન (મેડિટેશન) માનસિક શાંતિ માટે કરો (Credits: - Canva)

7 / 9
તણાવ ઘટાડવા માટે મેડિટેશન અને સારી ઊંઘ લેવી જરૂરી છે, સકારાત્મક વિચારધારા રાખવી અને ઓછી ચિંતાવાળી જીવનશૈલી અપનાવવી (Credits: - Canva)

8 / 9
તમાકુ અને દારૂનું સેવન ટાળો, ચા-કોફી અને કેફીનવાળા પદાર્થોનું સેવન ઓછી માત્રામાં કરો (Credits: - Canva)

9 / 9
બ્લડ પ્રેશર મોનિટર કરતા રહો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લો, જો લક્ષણો વધુ ગંભીર બને, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

Next Photo Gallery