Women’s Health : પ્રેગ્નેસી દરમિયાન IBS શા માટે થાય છે? તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જાણો

|

Mar 28, 2025 | 7:27 AM

પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ અનેક સ્વાસ્થ સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એક એવી સમસ્યા છે. જેને ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ, જેને IBS તરીકે પણ ઓળખવામાં આવે છે, આ રોગ શા માટે થાય છે? તેના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચવું? ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી

1 / 9
પ્રગ્નેસી દરિયાન મહિલાઓમાં IBSની બિમારી સામાન્ય છે.IBSની બિમારીમાં પેટમાં દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યા થાય છે.

2 / 9
પ્રેગ્નેસી દરમિયાન આઈબીએસ કેમ થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. તેના વિશે જાણીએ.

3 / 9
મહિલા રોગ વિશેષજ્ઞ ડો અનામિકા સિંહ જણાવે છે કે, પ્રેગ્નેસી દરમિયાન શરીરમાં અનેક હાર્મોનલ પરિવર્તન થાય છે. જેની અસર પાચનતંત્ર પર પણ પડે છે. જો કોઈ મહિલામાં પ્રેગ્નેસી દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સનું સ્તર વધે છે, તો તે પાચનતંત્ર પર પણ અસર કરે છે.

4 / 9
ડોક્ટર જણાવે છે કે, જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન માનસિક તણાવ હોય તો તે પાચન તંત્રને પ્રભાવિત કરી શકે છે. પાચન તંત્રની સમસ્યા જેમ કે, સીલિએક બિમારીને કારણે આઈબીએસની બિમારી થઈ શકે છે.

5 / 9
 આઈબીએસનું એક મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. પ્રેગ્નેસી દરમિયાન મસાલેદાર કે પછી ફેટ વાળું ભોજનનું સેવન, આઈબીએસની સમસ્યાને વધારે શકે છે.

6 / 9
જો કોઈ મહિલા વધારે મેંદો, મીઠું કે ખાંડ ખાઈ રહી છે. તો તેના ડાયટમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ છે. તે સમયે આ બિમારી થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ પણ આ બિમારીનું કારણ બની શકે છે.પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓએ કસરતથી બચવું જોઈએ પરંતુ ડોક્ટરની સલાહ લઈ નોર્મલ વ્યાયમ કે યોગ કરી શકો છો.

7 / 9
મહિલાઓમાં આઈબીએસ ખુબ સામાન્ય છે અને દર 10 માંથી 4 મહિલાઓમાં આ સમસ્યા જરુર જોવા મળે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.આની અસર મહિલાના સ્વાસ્થ પર પડી શકે છે.

8 / 9
 જો કોઈ સ્ત્રીને પ્રેગ્નેસી દરમિયાન પેટમાં દુખાવો, ખેંચાણ, અતિશય ગેસ અને અપચો હોય તો આ IBSના લક્ષણો છે.હવે આપણે જોઈએ કે, આ આઈબીએસથી કોઈ રીતે બચવું તો વધારે પાણી પીવો, તમારા આહારમાં ફ્રુટસ અને લીલા શાકભાજીને સામેલ કરો. દિવસમાં થોડું થોડું જ, માનસિક તણાવ ન લેવો અને ડોક્ટરની સલાહ પર નોર્મલ કસરત કરો.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)