Women’s Health : સમયસર પીરિયડ ન આવવા એ આ બિમારીના લક્ષણો છે, જાણો

|

Apr 02, 2025 | 10:51 AM

પીરિયડ સમયસર ન આવવા એ પણ અનેક બિમારીઓના લક્ષણો હોય શકે છે.જો તમને પણ આ સમસ્યા છે, તો આને હળવાશથી ન લેતા. આ મામલે ડોક્ટરની સલાહ લઈ સારવાર શરુ કરો.

1 / 10
 મહિલાઓ અનેક સ્વાસ્થ સંબંધી સમસ્યાઓનો સામનો કરતી હોય છે.આજના સમયમાં પીરિયડ સાથે જોડાયેલી સમસ્યાઓ ખુબ વધી ગઈ છે.

2 / 10
મહિલાઓને દર મહિને પીરિયડ આવે છે પરંતુ જો કોઈ મહિલા પ્રેગ્નન્સી નથી અને સમયસર પીરિયડ આવી રહ્યા નથી. તો આ અનેક બિમારીઓના લક્ષણો છે.

3 / 10
જો આ પરેશાની તમને પણ થઈ રહી છે. તો આને હળવાશથી ન લેતા. આ મામલે ડોક્ટરની સલાહ લઈ જલ્દી આની સારવાર શરુ કરવી જોઈએ. ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, પીરિયડ સમય સર ન આવવા તે પોલીસિસ્ટિક ઓવરી સિડ્રોમનું એક લક્ષણ છે.

4 / 10
PCOSએ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે સ્ત્રીઓમાં થાય છે. આજના સમયમાં, ખરાબ ખાવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે, આ રોગ ખૂબ સામાન્ય બની ગયો છે. પરંતુ આને હળવાથી ન લેવું જોઈએ. આના લક્ષણોમાં સમય સર પીરિયડ ન આવવા, વજન વધવો અને સ્કિન પર ખીલ નીકળવા વગેરે સામેલ છે.

5 / 10
કેટલીક મહિલાઓને થાયરોડના કારણે પણ પીરિયડ સમયસર ન આવવાની સમસ્યા હોય છે.

6 / 10
 જ્યારે કોઈ મહિલાને મેથાયરાઈડ ગ્લેડ યોગ્ય રીતે કામ ન કરે તો આ બિમારી થાય છે.જેમાં પીરિયડ ન આવવા, વજન વધવું અને થાક જેવા લક્ષણો જોવા મળે છે.

7 / 10
થાઇરોઇડ રોગ આનુવંશિક કારણો ને કારણે પણ થાય છે. સ્ત્રીઓમાં માનસિક તણાવ પણ સમયસર પીરિયડ ન આવવાનું એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, ગર્ભાશય સંબંધિત કોઈપણ રોગ પણ આનું કારણ હોઈ શકે છે.

8 / 10
સમય સર પીરિયડ આવે તેના માટે સૌથી પહેલું સ્ટેપ તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં ફળ, લીલા શાકભાજી, કઠોળને સામેલ કરો ઓમેગા- 3 ફેટી એસિડ યુક્ત પદાર્થો જેમ કે માછલી અને અખરોટ પીરિયડને નિયમિત કરવામાં મદદ કરે છે.

9 / 10
જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય, તો નિયમિત ચેકઅપ કરાવો. આ કરવાથી તમે તમારા શરીરની સ્થિતિ જાણી શકો છો. આનાથી રોગની સમયસર સારવાર શક્ય બને છે.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Next Photo Gallery