ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલમાં રોકાણ કરી મેળવો ગેરેન્ટેડ રીટર્ન, જાણો કેવી રીતે કરવું રોકાણ

|

Dec 18, 2023 | 4:23 PM

જે રોકાણકારો જોખમ વગર જ ગેરેન્ટેડ રીટર્ન મેળવવા માંગે છે તેઓ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલમાં રોકાણ કરી શકે છે. તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટકલે કે G-Sec અથવા સિક્યોરિટીઝને ટ્રેઝરી બિલ એટલે કે T-Bill માં રોકાણ કરી શકો છો. ગવર્મેન્ટ સિક્યોરિટીઝને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.

1 / 5

2 / 5
ટૂંકા ગાળાની સિક્યોરિટીઝને ટ્રેઝરી બિલ T-Bill કહેવામાં આવે છે. ટ્રેઝરી બિલ 1 વર્ષથી ઓછા સમય માટે જાહેર કરવામાં આવે છે. હાલમાં T-Bill ની ત્રણ સ્કીમમાં રોકાણ કરી શકાય છે. તમે જુદા-જુદા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. જો તમારૂ ડીમેટ એકાઉન્ટ જેરોધામાં છે તો તમે Kite એપ પર Bids સેકશનમાં જઈને Govt.Securities દ્વારા સરળતાથી રોકાણ કરી શકો છો.

3 / 5
364 Day T-Bill સ્કીમમાં વ્યાજનો દર 7.18 ટકા છે અને તેમાં 364 દિવસ સુધી રોકાણ કરવાનું રહે છે. 182 Day T-Bill સ્કીમમાં વ્યાજનો દર 7.19 ટકા છે અને તેમાં 182 દિવસ સુધી રોકાણ કરવાનું રહે છે. 91 Day T-Bill સ્કીમમાં વ્યાજનો દર 6.97 ટકા છે અને તેમાં 91 દિવસ સુધી રોકાણ કરવાનું રહે છે.

4 / 5
આ તમામ T-Bill સ્કીમમાં મિનિમમ 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ યોજનામાં પાકતી તારીખે રોકાણકારોને મુદલ સાથે જે તે સમય માટેના વ્યાજદર મૂજબ વ્યાજની રકમ સાથે કુલ રકમ મળશે. આ સિક્યોરિટીઝ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોવાથી, તેમાં રોકાણ કરવામાં કોઈ રિસ્ક રહેલું નથી.

5 / 5
આ ઉપરાંત જુદા-જુદા રાજ્યની સરકાર દ્વારા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ સમયગાળા માટે વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વ્યાજદર 7.46 ટકાથી લઈને 7.90 ટકા સુધીનો છે. જેમાં ઓછામાં ઓછુ રોકાણ 10,500 રૂપિયા કરવાનું રહેશે.

Next Photo Gallery