Gautam Adani Son Wedding Date : ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ક્યારે થશે? મહાકુંભ પહોંચી તારીખ કરી જાહેર
ગૌતમ અદાણી આજે મહાકુંભમાં પહોંચ્યા. અહીં તેમણે મીડિયાને તેમના પુત્રના લગ્નની તારીખ વિશે જણાવ્યું. મહત્વનું છે કે અંબાણીના દીકરા અનંતના લગ્ન બાદ હવે અદાણીના નાના દીકરાના લગ્ન ખૂબ ચર્ચામાં છે.