Dua Lipa Engaged : પોપ સિંગર દુઆ લિપાએ કરી લીધી સગાઈ ! હેરી પોટર શોનો એક્ટર છે તેનો જીવન સાથી

તમને જણાવી દઈએ કે દુઆ લિપા તેના ઈન્ડિયા કોન્સર્ટ માટે ભારત આવી હતી. કોન્સર્ટમાં શાહરુખ ખાનની ફિલ્મનું સોંગ વાગતા નાચવા લાગી હતી જે બાદ ફેન્સ અને ખુદ કિંગખાન પણ ખુશ થઈ ગયા હતા. હવે દુઆ લિપાની સગાઈના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

| Updated on: Dec 28, 2024 | 12:38 PM
4 / 6
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોથી દુઆ લિપાની સગાઈના સમાચાર વધુ ઝડપથી ફેલાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે તેણે એક્ટર કેલમ ટર્નરને પોતાના લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો છે.

5 / 6
મીડિયા રીપોર્ટ મુજબ દુઆએ ક્રિસમસ પર રોમેન્ટિક પ્રપોઝલ પછી કેલમ સાથે સગાઈ કરી હતી. દુઆ લિપા અને કેલમ ટર્નર ગયા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આઉટલેટ અનુસાર, આ વર્ષની ક્રિસમસ કેલમ-દુઆ માટે વિશેષ રહી છે.

6 / 6
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દુઆ લિપા તેના ભાવિ પાર્ટનર સાથે એક મોટી પાર્ટીનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે બંને એક ભવ્ય ન્યૂ યર પાર્ટી આપવાના છે. જો કે પાર્ટીનું લોકેશન ટોપ સિક્રેટ રાખવામાં આવશે. આ ખાસ પાર્ટીનું આયોજન લંડનમાં કરવામાં આવશે.