દાદીમાની વાતો: વડીલો ઘરના બધાને ચૈત્ર મહિનામાં રોજ લીમડાનો મોર કેમ પીવડાવે છે? જાણો વૈજ્ઞાનિક કારણ

|

Apr 02, 2025 | 2:42 PM

દાદીમાની વાતો: આયુર્વેદમાં લીમડાને ખૂબ જ અસરકારક ઔષધ માનવામાં આવે છે. લીમડામાં રહેલા ગુણધર્મો શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ થાય છે. લીમડાના પાન, થડ, મૂળ, ફૂલો અને ફળો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

1 / 7
દાદીમાની વાતો: જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો, તો તમે ભવિષ્યમાં બનનારી કોઈપણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો. આયુર્વેદ પણ લીમડામાં આવતા ફુલો ને ખાવા જોઈએ એમાં માને છે. જેનાથી આપણને શરીરમાં ઘણા લાભ થાય છે. સ્કીન પ્રોબલેમથી લઈને અનેક રોગો મટાડે છે.

2 / 7
વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે ચૈત્રમાં જો લીમડાનો મોર પીશો તો ભાદરવાના તડકા સામે રક્ષણ મળશે અને તાવ આવતો નથી. પીત વાયુ શાંત રહે છે. તેથી આપણા વડીલો આજે પણ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય તેને લીમડાનો મોર પીવાનો આગ્રહ રાખે છે.

3 / 7
આ ઋતુમાં ઉગતા લીમડાના ફૂલો અને નાના તાજા લીલા પાંદડા તમારી ડાયાબિટીસની સમસ્યાઓ તેમજ તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં આ પાંદડા અને ફૂલોને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.

4 / 7
લીમડાના ઝાડને Azadirachta indica તરીકે ઓળખવામાં આવે છે. જો લીમડાના ઝાડને 'ગામડાનું દવાખાનું' તરીકે ઓળખવામાં આવે છે તો આવું કહેવું ખોટું નહીં હોય કારણ કે લીમડાના મૂળથી લઈને લીમડાના બીજ સુધી તે ઘણા રોગોને મટાડવામાં સક્ષમ છે. અને આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો લીમડાના પાનનો ઉપયોગ કરીને આયુર્વેદિક સારવારનો પ્રયાસ કરે છે.

5 / 7
ડાયાબિટીસની સમસ્યામાં લીમડાના ફૂલો તમને ઘણી મદદ કરી શકે છે. જો મોસમ પૂરી થઈ ગઈ હોય તો તમે આ ફૂલોને ફ્રીઝ કરી શકો છો તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો. લીમડાનો અર્ક લીવર અને કિડનીની ઘણી સમસ્યાઓમાં પણ ઉપયોગી થઈ શકે છે. જો કે આ સમસ્યા માટે કોઈપણ સારવાર લેતા પહેલા તબીબી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીમડાના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરી શકે છે.

6 / 7
ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણીવાર આપણને અસર કરે છે જેના કારણે ફોલ્લીઓ, દાણા જેવડી ફોડલી, ખીલ, ઓરી અને ચિકનપોક્સ જેવા રોગો સૌથી સામાન્ય છે. લીમડો આપણી ત્વચા માટે એક ઔષધ છે.

7 / 7
જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ખોરાક અને જીવનશૈલીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લીમડાના ફૂલનું શરબત પીવું ખૂબ જ ફાયદાકારક છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image symbolic)

Published On - 10:19 am, Mon, 31 March 25

Next Photo Gallery