વીરેન્દ્ર સેહવાગ પાસે રોહિત શર્મા કરતા વધુ પૈસાદાર, આ છે તેની કમાણીનો સ્ત્રોત

|

Jan 24, 2025 | 11:46 AM

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં દિગ્ગજ ક્રિકેટરોમાંનો એક છે. તેની વર્ષની કમાણી પણ કરોડોમાં છે પરંતુ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની કમાણી જાણી તમે ચોંકી જશો. 10 વર્ષી ક્રિકેટ છોડ્યા છતાં પૂર્વ ક્રિકેટર પાસે રોહિત શર્માથી વધારે પૈસા છે.

1 / 6
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દિગ્ગજ ક્રિકેટરમાં થાય છે. ક્રિકેટમાં તેનું મોટું નામ હોવાની સાથે કમાણી પણ મોટી છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની કમાણી જાણી તમે ચોંકી જશો. સહેવાગે 2015માં આ રમતને અલવિદા કહ્યું હતુ. તેમણે ક્રિકેટને છોડ્યું તેના 10 વર્ષ થયા છે.

2 / 6
તેમ છતાં તેની પાસે રોહિત શર્માથી પણ વધારે પૈસા છે. તો ચાલો જાણીએ વર્ષ 2024માં કેટલી કમાણી કરી હતી અને તેની હાલની નેટવર્થ શું છે.

3 / 6
વીરેન્દ્ર સહેવાગ દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટરોમાંનો એક છે. મીડિયા રિપોર્ટ મુજબ સહેવાગે 2024માં અંદાજે 30 કરોડથી વધારેની કમાણી કરી હતી. દર મહિને તેની કમાણી અંદાજે 2 કરોડ રુપિયા છે. જો આપણે રોહિત શર્માની વાત કરીએ તો ઓપનર રોહિત શર્મા આઈપીએલ 2025 માટે 16.30 કરોડ અને બીસીસીઆઈ પાસેથી 7 કરોડ રુપિયાનો પગાર મળે છે.

4 / 6
રોહિતને દરેક ટેસ્ટ મેચમાંથી 15 લાખ, વનડે 6 લાખ અને ટી20માંથી 3 લાખ રુપિયાનો ફી મળે છે. તેને બ્રાન્ડ પ્રમોશન દ્વારા પણ કરોડોની કમાણી થાય છે. રોહિત શર્મા કુલ સંપત્તિ મામલે રોહિત શર્માથી પાછળ છે.

5 / 6
રિપોર્ટ મુજબ રોહિત શર્માની કુલ સંપત્તિ અંદાજે 214 કરોડ છે. તો સહેવાગની કુલ સંપત્તિ 370 કરોડ રુપિયા છે. એટલે કે, રોહિત કરતા સહેવાગ પાસે વધારે પૈસા છે.

6 / 6
 વીરેન્દ્ર સેહવાગે ભલે ક્રિકેટ છોડી દીધું હોય, પરંતુ તે હજુ પણ તેની આવકનો એક મોટો સ્ત્રોત છે.  તે ક્રિકેટ મેચ દરમિયાન ટીવી પર કોમેન્ટ્રી કરીને અને ક્રિકેટ નિષ્ણાત તરીકે વિશ્લેષણ કરીને પણ કરોડો રૂપિયા કમાય છે. આ સિવાય ટીવી શો તેમજ જાહેરાતમાંથી પણ કમાણી કરે છે.તેની કુલ સંપત્તિ 370 કરોડની છે.

Published On - 10:46 am, Fri, 24 January 25

Next Photo Gallery