મેદાન પર પોતાના ગુસ્સા માટે ફેમસ છે ‘વિરાટ’, ચર્ચામાં રહ્યા કોહલીના ક્રોધના આ કિસ્સાઓ
વિરાટ કોહલીને તેના ક્રિકેટ કરિયર દરમિયાન ઘણી વખત મેદાન પર ગુસ્સે થતા જોવા મળ્યો છે. તેનો ગુસ્સો સામાન્ય રીતે મેદાન પરના ઉત્સાહ, સ્પર્ધાત્મકતા અને જીતવાની ઈચ્છા સાથે જોડાયેલો હોય છે. તે ક્યારેક વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડો કરતો અથવા અમ્પાયરના નિર્ણયો પર પ્રતિક્રિયા આપતો જોવા મળે છે. કોહલીના ગુસ્સાના કેટલાક કિસ્સાઓ ક્રિકેટ જગતમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.