IPL 2025 Auction CSK Full Squad : ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો,જુઓ ધોનીની ટીમ કેવી છે

|

Nov 26, 2024 | 11:52 AM

Chennai Super Kings Squad : ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ IPL મેગા ઓક્શનમાં રૂ. 55 કરોડ સાથે પ્રવેશ કર્યો હતો. અગાઉ તેણે 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. CSKએ પહેલા દિવસે 7 ખેલાડીઓ ખરીદ્યા હતા. તો ચાલો કેવી છે ધોનીની ટીમ.

1 / 5
આઈપીએલ 2025 માટે  ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ જુઓ.મેગા ઓક્શન દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સ નવી ટીમ બનાવવા માટે અગ્રેસર છે. ઓક્શન પહેલી સીએસકેએ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મથીશા પથિરાનાને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. શિવમ દુબેને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.

3 / 5
મેગા ઓક્શનમાં, ચેન્નાઈ તેના 20 સ્લોટ ભરવા આવી હતી, જેમાંથી 7 વિદેશી હતા અને ઓક્શનના પ્રથમ દિવસે, તેણે 7 ખેલાડીઓ ખરીદ્યા હતા, જેમાંથી 3 વિદેશી ખેલાડીઓ હતા. તમને જણાવી દઈએ કે,ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટાઈટલ જીત્યા છે,

4 / 5
મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 55 કરોડ રુપિયા લઈ મેદાનમાં ખેલાડીઓને ખરીદવા માટે ઉતરી હતી. મેગા ઓક્શન 2025ના પહેલા દિવસે સીએસકેએ 7 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, આર અશ્વિન, ખલીલ અહમદ, નૂર અહમદ અને વિજય શંકરનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

5 / 5
એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથિશ પથિરાના, રુતુરાજ ગાયકવાડ, નૂર અહેમદ, રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, સૈયદ ખલીલ અહેમદ, રચિન રવિન્દ્ર, અંશુલ ખમ્બોજ, રાહુલ ત્રિપાઠી, સેમ કરન, ગુર્જપાનીત સિંહ, નાથન ઈલિસ, દીપક હુડા, ઓવરટોન, વિજય શંકર, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, શ્રેયસ ગોપાલ, રામકૃષ્ણ ઘોષ, કમલેશ નાગરકોટી, મુકેશ ચૌધરી, શેખ રશીદ

Published On - 10:10 am, Tue, 26 November 24

Next Photo Gallery