IPL 2024 DC v RR : છેલ્લી 5 મેચમાં ખરાબ રીતે માર પડ્યો, હવે યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ
રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે એક ખાસ સિદ્ધિ નોંધાવી છે. રિષભ પંતની વિકેટ લઈને આ ખેલાડીએ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે અને મોટો રેકોર્ડ પોતાને નાઆમ કર્યો છે.