Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી રમનારા ખેલાડીઓને કેટલા પૈસા મળે છે, પ્રાઈઝ મની કેટલી હોય છે ? જાણો બધું

|

Sep 10, 2024 | 11:46 AM

હાલમાં દુલીપ ટ્રોફી 2024 રમાઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે ટીમ ઈન્ડિયાના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટનો ભાગ છે. આ ટૂર્નામેન્ટમાં 4 ટીમ રમી રહી છે.

1 / 5
દુલીપ ટ્રોફી ટીમ ઈન્ડિયાની મોટી ટેસ્ટ સીઝન પહેલા કેટલાક ખેલાડીઓ માટે યોગ્ય છે. સાથે પસંદગીકર્તાઓ માટે નવા ખેલાડીઓને શોધવા માટે એક મોટી તક છે. ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં રમવાથી બીસીસીઆઈ દ્વારા પૈસા પણ આપવામાં આવી રહ્યા છે.

2 / 5
દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે પ્રાઈઝ મનીમાં 2023થી વધારો થયો છે. પહેલા પ્રાઈઝ મની 50 લાખ રુપિયા મળતી હતી પરંતુ હવે વિજેતા ટીમને 1 કરોડ રુપિયા મળશે. જ્યારે રનરઅપને 50 લાખ રુપિયા મળશે.

3 / 5
હાલમાં 41થી વધુ રણજી ટ્રોફી રમનાર ખેલાડીઓને મેચના દિવસે 60,000 રુપિયા મળે છે. 21 થી 40 મેચ રમનાર ખેલાડીઓને પ્રતિ મેચના દિવસે 50,000 રુપિયા મળે છે.

4 / 5
આ સિવાય 20થી ઓછી મેચ રમનાર ખેલાડીઓને પ્રતિ મેચના દિવસે 40,000 રુપિયા મળે  છે. હાલમાં દુલીપ ટ્રોફીમાં રમનાર ખેલાડીઓને તેના રણજી ટ્રોફીના આધાર પર સમાન પૈસા આપવામાં આવે છે.

5 / 5
દુલીપ ટ્રોફી મેચની ઈનામી રકમ 2023થી વધારી દેવામાં આવી છે.અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટની વાત કરીએ તો દેવધર ટ્રોફીની વિજેતાને 40 લાખ રૂપિયા અને હારનાર ટીમને 20 લાખ રૂપિયા આપવામાં આવે છે.

Next Photo Gallery